________________
પ્રવૃન્ય ]
ચતુર્વિશતિપ્રમન્ય
૧૦
ભર્યાં. ( કેટલીક ) ૧મ્મિલ શણુગાર્યાં. (કેટલીક) સારા હારા ગુંથ્યા. એ પ્રમાણે વનમાં ખેલતી તે (સ્ત્રી)ના કાયલાના કુળના કલરવના જેવા મધુર કાલાહલ ઉત્યેા. તે સાંભળીને ઉદ્યાનપાલક આવ્યા અને તેણે તેમને જોઇ. અહા રૂપ, અહે। સ્વર, અહેા પ્રભા એમ તે અસંખે। પામ્યા. તેમને જોવા માટે ભક્તિથી શ્રીઉયનને ખેાલાવવા તે ગયા. ઉડ્ડયન પણ કુતૂહલથી ઘેાડા પરિવાર સાથે વનમાં ગયેા. તેણે સખી સહિત વયુદ્ધત્તિને જોઇ, અને વિચાર કર્યો કે કામદેવરૂપ મેટા શિકારીનું આ રસાયન છે. આના રૂપની સંપત્તિ કરાડા છભેા વડે (પણ) વર્ણવવી અશકય છે. કાન્તિ આપનારા ચન્દ્ર (પાતે જ) ખરેખર આને ધડવાના કાર્યમાં બ્રહ્મા થયે। હશે અથવા શૃંગાર જેને અદ્વિતીય રસ છે એવા કામદેવ કે ચૈત્ર માસ બ્રહ્મા થયેલ હરશે. વેદના અભ્યાસથી જડ બનેલા અને વિષયામાંથી જેનું કુતૂહળ ઉડી ગયું છે એવા પ્રાચીન મુનિ (બ્રહ્મા) આ મનેહર રૂપ બનાવવાને કેવી રીતે સમર્થ થાય ? (આ) લલનાએ નેત્રના ખૂણાની સરણિરૂપ દ્રોણીથી યુક્ત નેત્ર વડે ઝગઝગાટ (?) જુએ છે, ક્રમાનુસાર બંને હાથને લાલન કરાવતી તે ગતિ કરે છે, અને વિદ્વત્તાની મુદ્રાવાળી ઉક્તિએ વડે આશ્ચર્યકારક રીતે તેઓ ખેલે છે; તેથી હું એમ માનું છું કે રસના ભંડારરૂપ મદન દેવનું એ રસાયન છે. તે (રાજા)ને જોઇ તેં ( વસુદ્ધત્તિકા ) નાસી ગઇ. રાજા પણ જલદી જલદી (તેની) પાછળ ગયા. અડધી ક્ષણમાં બધી સખીએ અદૃશ્ય થઇ ગઇ. પેલી (વસુદત્તિકા) પણુ પાતાલના છિદ્ર જેવા એક ખાડામાં પેઠી. રાજાએ પણ જાણ્યું કે કામરૂપણી જશે જ; એથી ‘યમુના’ના જળના પ્રવાહ જેવા તેના (શ્યામ) ચોટલા હાથે ઝાલી તલવારથી તેણે કાપી નાંખ્યા. તે હિરણાક્ષી ગઇ. (પરંતુ તેની) વેણી હાચમાં રહી ગઇ, તે વેણીને જોષ જોઇને તે પેલી ચકારના જેવી ચપળ અને સ્થિર નેત્રવાળી (સુંદરી)ને વારંવાર યાદ કરતા. ભૂરાં કમળાનાં જેવાં નેત્રવાળી, કમલની જેવા વદનવાળી, કલ્લેાલિની જેવી ક્ષતાવાળી અને મૃણાલિની જેવા એ હાથવાળી એવી તે પ્રિયા જો પાછી મળે () તે। તેના લાવણ્યના જળમાં અવગાહન (કરવા)થી જડ બનેલાં અંગેા વડે જ્વાલાના વાળને મૂકનારી અને પ્રાણના ઉચ્છેદ કરનારી ( અનંગરૂપ અગ્નિની) વેદનાએથી હું મુક્ત થાઉં. ત્યાર બાદ જેને પ્રારંભ નષ્ટ થયે છે એવા, આંસુ સારતા અને ખેદ પામેલા (રાજા) નગર પાસે આવ્યા અને પ્રધાનાને ખેાલાવી તેણે કહ્યું કે મેં આ પ્રમાણે કાઇક બાળાની
૧ પૂર્વી ઇત્યાદિ સાથે ગુ'થેલા અખાડા,
૩.
Jain Education International
For Private & Personal Use Only
૧૫૩
૫
૧૫
२०
૨૫
૩૦
www.jainelibrary.org