________________
પ્રવથ ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૫૧ મારી નાંખે. તે તરત જ મરી ગયો. હે મધુસૂદન ! આલેખેલ, ચીતરેલ અને ભરેલ એમ ત્રણ (પ્રકારની અવસ્થાઓ)ને વિષે રહેલા ક્ષત્રિયને વિશ્વાસ કર. ચોથી (અવસ્થા)વાળે ઉપલબ્ધ નથીએ સિવાયની દશામાં રહેલા ક્ષત્રિયને વિશ્વાસ કરવો નહિ. પેલા કૃપા દેવતાએ સંગ્રહી લીધા. રાજપુત્ર નરકરૂપ કાદવમાં દટાયા. ગુસ્સે થયેલા ૫ દેવતાઓએ તેમને મારી નાંખ્યા. તેમને નહિ રસને લાભ થશે કે નહિ ધર્મને. તે બે રાજપુત્રો પણ મરણના સમયે પશ્ચાત્તાપથી બળ્યા કે અરેરે જેણે ખટિકા-સિદ્ધિ વડે દશાહમંડપાદિકીર્તને “રૈવત'ની નજદીકમાં કર્યો તેમજ જેણે લેકના ઉપર ઉપકાર (કરવા) માટે રસ સાથે તેના પ્રાણના દેહથી આપણે બંનેએ શું સાધ્યું? એક તે ૧૦ કલાપાત્ર દેહ , અને બીજે મામાનો દ્રોહ થા. પાશ્વદેવનું તે તીર્થનું નામ રસના તંભનથી સ્તંભન(પડ્યું). કાલાંતરે તે પ્રતિમા તે સ્થાનથી “પતંભનપુરમાં હાલ (પણ) પૂજાય છે.
ત ના અર્જુન વધઃ II ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org