SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ ઉપર નિવેદન કર્યા મુજબની હકીકત આપવા પૂર્વે સૂરિજીનું જીવન ચરિત્ર પૂર્ણ થઇ ગયું છે, તેા હવે પ્રજ્ઞારૂપી ગંગાના વિસ્તાર કરનારા હિમાલય, સર્વે સામાચારીરૂપી સુન્દરીના સૌભાગ્યને વધારનારા મદન, રાજ–સભારૂપી કુમુદિનીને વિકવર કરનારા ચન્દ્ર તથા સરસ્વતીના ધર્મ-પુત્ર તેમજ ભદ્રકીર્તિ, વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત ઇયાદિ બિરૂદોથી વિખ્યાત એવા આ સૂરીશ્વરને પ્રણામ કરતેા તેમજ તેમના અપૂર્વ જીવનવૃત્તાન્તની રૂપરેખા આલેખવામાં જે ન્યૂનતા રહી ગઇ હાય તે બદલ સુજ્ઞ-સમૂહની ક્ષમા યાચતે હું આ પ્રકરણ પૂર્ણ કરૂં છું. ૧ છાયા ઉપાદ્ઘાત, " वाणिज्जमूलकूले कोडियगणविडलवइरसाहाए । विमलंमि य चंदकुले वंसंमि य सबकलाणे ॥ १ ॥ संताने रायसदसि हरिसिरिवप्पभ (ह) ट्टिसूरिस्स । जस्सभद्दसूरिगच्छे महुरादे से सिरोहाए ॥ २ ॥” Jain Education International वाणिज्यमूलकूले कौटिकगण विपुलवज्रशाखायाम् । विमले च चन्द्रकुले वंशे च सर्वकल्याणे ॥ १ ॥ सन्ताने राजसदसि हरि श्रीवप्पभट्टिसूरेः । यशोभद्रसूरिगच्छे मथुरादेशे शिरोह्याम् ॥ २४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy