SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જિનÚતયઃ ] चतुर्षिशतिका. સ્પષ્ટીકરણ પ્રજ્ઞપ્તિ રવીનું સ્વરૂપ પ્રકૃણ છે જ્ઞાન જેને વિષે તે પ્રજ્ઞપ્તિ એમ પ્રજ્ઞસિ શબ્દ ઉપરથી જોઈ શકાય છે. આ પ્રજ્ઞપ્તિ પણ એક વિદ્યા–દેવી છે. તેને બે હાથ છે. તે એક હાથમાં શક્તિ નામનું આયુધ રાખે છે, જ્યારે બીજા હાથમાં તે કમલ રાખે છે. એની કાંતિ પણ કમલ–સમાન છે. વિશેષમાં એને મોરનું વાહન છે. વિચારો આ હકીકતને સારૂ નીચેનો શ્લેક "शक्तिसरोरुहहस्ता, मयूरकृतयानलीलया कलिता। પ્રશર્વિત્તિ, જળોતુ નઃ માત્રામા ” –આર્યા –આચા૨૦ પત્રાંક ૧૬૧. નિર્વાણ-કલિકામાં તો આ દેવીને ચાર હાથવાળી વર્ણવી છે. એને લગતો ઉખ નીચે મુજબ છે – _ "तथा प्राप्ति श्वेतवर्णा मयूरवाहनां चतुर्भुजां वरदशक्तियुक्तदक्षिणकरां मातुलिङ्गशक्तियुक्तवामहस्तां चेति" ' અર્થાત-અજ્ઞપ્તિ દેવીનો વર્ણ શ્વેત છે અને મોર એ એનું વાહન છે. વળી એને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, જ્યારે ડાબા બે હાથ બીજોરા અને શક્તિથી અલંકૃત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy