SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ] चतुर्विशतिका. શ્રીરહિણીનું સ્વરૂપ પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રે હિણી એ રોહિણી શબ્દનો વ્યુત્પત્તિ–અર્થ છે. હિણી દેવી એ સોળ 'વિદ્યા-દેવીઓ પૈકી એક છે. તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ જપમાલા અને બાણથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ શંખ અને ધનુષ્યથી શોભે છે. વળી તે કુન્દ, પુષ્પ, હિમ ઇત્યાદિકના જેવી શ્વેતવર્ણ છે અને ગાય એ એનું વાહન છે. આ હકીકત નિર્વાણ-કલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે – "तत्राद्यां रोहिणीं धवलवर्णा सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रवाणान्वितदक्षिणपाणिं शङ्खधनुयुः સવમviળ રેસિ.” આ વાતની નિમ્ન-લિખિત શ્લેક પણ સાક્ષી પૂરે છે – “રાદ્ધક્ષમારા વપરાત્રિ चतुष्करा कुन्दतुषारगौरा। गोगामिनी गीतवरप्रभावा શ્રી"રોળિ' સિદ્ધિમિમાં વાસુ” –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ ૧ જે દેવીમાં વિદ્યાની પ્રધાનતા હોય તેને વિદ્યાદેવી કહેવામાં આવે છે. આવી વિદ્યાદેવીઓ એકદર સોળ છે–(૧) રહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વ શી , (૫) ચક્રેશ્વરી, (૬) નદત્તા, (૭) કાલી, () મહાકાલી, (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) મહાવાલા, (૧૨) માનવી, (૧૩) વિરેણ્યા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી અને (૧૬) મહામાનસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy