________________
શ્રીજ્યસૂરીશ્વરને અભિપ્રાય. આ ગ્રન્થને પ્રકાશમાં લાવવા માટે ખરેખર હું આ સંસ્થાના કાર્યવાહકને ધન્યવાદ આપું છું. સાથે સાથે આ પ્રમાણે ગ્રન્થ તૈયાર કરવા માટે છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. ને પણ ધન્યવાદ ઘટે છે. તેમને પ્રયાસ ઘણેજ પ્રશંસનીય છે. મુંબઈમાં મેં ચાતુર્માસ કર્યું ત્યારે પ્રે. કાપડિયા સાથે મને પરિચય થયું હતું. તેમનું થોડું ઘણું કાર્ય જોઈને તે વેળા તેમની કાર્ય કરવાની પદ્ધતિના સંબંધમાં મેં જે અનુમાન બાંધ્યું હતું તે આજે ખરું પડયું છે એ જાણી મને આનંદ થાય છે. તેમની લેખનશૈલી એટલી બધી સરળ છે કે સામાન્ય ગુજરાતી ભાષા જાણનાર હોય તે પણ આવા રથને લાભ સહેલાઈથી લઈ શકે. ખરેખર તેમની કાર્ય કરવાની પદ્ધતિ ઘણી જ ઊંડી છે. કાર્ય કરાવનાર જોઈએ. અસ્તુ.
જૈન સાહિત્યની સર્વ અભિવૃદ્ધિ હે.
નં. ૧૧૫ તાપેઠ, ) લી. આચાર્ય શ્રી જયસૂરીશ્વરજી મહારાજ શ્રીદશાશ્રીમાલી જૈન ધર્મશાળા,
સાહેબની અનુજ્ઞાથી પુના સિટી. મૌન એકાદશી, વીર સંવત્ ૨૪૫૩.
પ્રતાપમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org