________________
૪૮
રગણિ અનુટુપ
સાવરિ)
(૩) શ્રીચતા
ભૂમિકા. (१८) “ वीरं हीरं सेवे भक्त्या १ सर्वेऽर्हन्तः शान्तिं कुर्युः । २
जैनं वाक्यं सिद्धिं दद्यात् ३ विद्यादेवी दद्याद् विद्याम् ॥ ४॥" ૧૮ મા પૃષ્ઠમાં જે ચરણસમાનતારૂપ યમકમય કાવ્યોની યાદી આપવામાં આવી છે. તેમાં નીચે મુજબ ઉમેરે થઈ શકે છે – કાવ્યનું નામ
કર્તા છંદ પધ-સંખ્યા (૧) શ્રી ચતુર્વિશતિજિનસ્તોત્ર (સાવચૂરિ) શ્રીજિનસુન્દરસૂરિ રદ્ધતા ૨૯ ૩ શ્રી ચતુર્વિશતિજિનાદિસ્તોત્ર શ્રીધર્મઘોષસૂરિ અનુટુમ્
૧૯મા પૃષ્ઠમાં ચાવીસ સ્તુતિ કદમ્બકો તરીકે જેને ઉપયોગ થઈ શકે એવાં તેત્રોમાં ૪૨મા પઠગત કેટલાંક સ્તોત્રોને સમાવેશ થાય છે. આ ઉપરાંત નીચેનાંની નોંધ લેવી આવશ્યક છે – કર્તા
છંદ પધ-સંખ્યા વિશેષતા (૧) ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ વિલંબિત ૨૯ ત્રણ ત્રણ અક્ષરની પુનરાવૃત્તિ (૨) શ્રી ચારિત્રરત્નાગણિ વસંતતિલકા ૨૯ પાદાન્તયમક (૩) કવિચક્રવર્તી શ્રીપાલ અનુષ્ટ્ર ૨૯ ચરણ-સમાનતા
પં. કેસરવિજયના ભંડાર (વઢવાણ કેમ્પ)ની વીરજિનસ્તુતિપજ્ઞાચરિની પ્રતિના અંતમાં નીચે મુજબ ઉલેખ છે –
૩૯
૧ સ્તોત્રસમુચ્ચયમાં પ્રસિદ્ધ થનાર આ સ્તોત્રનું આદ્ય પદ્ય નીચે મુજબ છે –
"श्रीजिनर्षभ ! भवन्तमाश्रितो देव ! भव्यनयनाभिनन्दन ।।
भूरिवैभवभरो भवी भवेदेव भव्यनय ! नाभिनन्दन ! ॥१॥" २" यस्ते श्रीऋषभ ! स्तौमि, पदतामरसद्वयम् । ___ स भुङ्क्ते परमानन्द-पदतामरसद्वयम् ॥ १॥" 3"जिनं यशः प्रतापास्त-पुष्पदन्तं समन्ततः।
संस्तुवे यत्क्रमौ मोहं, पुष्पदन्तं समं ततः॥१॥" ४ " ऋषभनम्रगतिर्दिविषद्रुमः समभवद् यदवेक्ष्य विधानतः। ___ अहमपि प्रणमामि नुवामि ते प्रणतदेवतदेवपदाम्बुजम् ॥१॥" ५ “ आनन्दनम्रसुरनायक ! नाभिजात ! भक्ताङ्गिसङ्घटितदिव्यकुनाभिजात!।
चित्ते ममेव भवभञ्जननाभिजात! कस्त्वां शिवेच्छुरभिवाञ्छितनाभिजात ! ॥१॥" ६॥ भक्तया सर्वजिनश्रेणि-रसंसारमहामया।
તાતુમાં મતે ત્ર-ક્ષે સામમિયા II ૨ . ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org