________________
ભૂમિકા.
કાવ્યમાં સ્થાન આપવાથી રસભંગ થાય છે. વિશેષમાં એ સંબંધમાં “મિલાનમાત્રમેતત્ શુક્રિાફિપ્રવાહ વા” એ સાક્ષીભૂત પાઠ પણ ત્યાં રજુ કરવામાં આવ્યું છે. છતાં એ ન ભૂલવું જોઈએ કે “યોાહતુ તેષાં વાળેણુ લેવાતુતિy tળવનેષુ ર” એમ કહી ટિપ્પણકાર યમકાદિને પ્રગ ખ૩-કાવ્યને વિષે, દેવતાની સ્તુતિઓમાં તેમજ યુદ્ધના વર્ણનોમાં અસ્થાને નથી એ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. આથી સમજાય છે કે આ ગ્રન્થ મુખ્યત્વે કરીને જિનેશ્વરની સ્તુતિરૂપ હોવાથી અત્ર યમકને પ્રયોગ સમુચિતજ છે. વિશેષમાં જે કે નાટક, કથા તથા આખ્યાયિકામાં આને માટે અલ્પ અવકાશ છે, પરંતુ સર્ગ–બંધમાં–મહાકાવ્યોમાં એને સારૂ વિશેષ અવકાશ છે. આ વાત કાવ્યાલંકાર (અ. ૩)ના નિમ્નલિખિત અતિમ પદ્યમાં ઝળકી ઊઠે છે –
__" इति यमकमशेषं सम्यगालोचयाद्भः
सुकविभिरभियुक्तैर्वस्तु चौचित्यविद्भिः। सुविहितपदभङ्गं सुप्रसिद्धाभिधानं
તp વિરવયં વપુ મન્ના છે ?” આથી ભૂમિકા સમાપ્ત થાય છે ખરી, પરંતુ પૂજ્યપાદ પ્રવર્તક મુનિવર્ય શ્રી કાતિવિજયના જ્ઞાનભંડારની સ્તુતિ-રતે સંબંધી કેટલીક પ્રતિઓ, વર્ગસ્થ શાઅવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિએ એકત્રિત કરેલ પ્રશસ્તિ-સંગ્રહ ઈત્યાદિમાંથી કેટલીક નિમ્ન-સૂચિત
વિશેષ હકીકત મળી આવે છે એટલે તેને અત્રે ઉલ્લેખ કરવો અસ્થાને નહિ ગણાય.
સૌથી પ્રથમ તે ભૂમિકાના ૧૭મા પૃષ્ઠગત પ્રથમ ટિપ્પણને પુષ્ટ કરનારાં પ રજુ કરવામાં આવે છે. (१) “२जिनशासनभासनभासुरभानुसमान ! सुरसुन्दरसेवित ! वृषभ ! जिनौघप्रधान ! ।
परमागमसम्मतनयधनरत्ननिधान ! श्रेयःश्रियमर्पय कमलविजयप्रियदान ! ॥"१-४॥ (૨) “ગર નેજિનેશ્વર ! સમુદ્રમંથાવાર ! ચતના તપતા ! દેવાઈr!
वन्दारुसुरासुरविपुलविलासविहार ! तीर्थङ्करपदकजपुष्पन्धयमन्दार !॥" १-४॥ (३)" वासवस्तुतपदो महामहा भक्तदत्तविलसन्महापदः।
वागुपासितसमस्तमाजिनः स्वामिनो विदधतो सुखश्रियम् ॥"१-४॥
૧ આ પ્રતિઓ તેમના શિષ્યરત્ન મુનિરાજ શ્રી ચતુરવિજ્ય દ્વારા મળી હતી, તે બદલ હું તેમને આભારી છું.
૨ આ તેર સ્તુતિઓ પૈકી પહેલીમાં શ્રી ઋષભદેવની, બીજીમાં શ્રી નેમિનાથની, ત્યાર પછીની ચોથી અને પાંચમીમાં શ્રી પાર્શ્વનાથની, ત્યાર પછીની ૬ થી ૧૧ સુધીમાં શ્રી મહાવીરની, બારમીમાં શ્રી સીમંધરસ્વામીની અને તેરમીમાં શ્રી સિદ્ધચક્રની મુખ્યતા છે. વિશેષમાં દશમી અને અગ્યારમી સ્તુતિમાં શ્રીગૌતમસામી પણ પ્રધાન પદ ભોગવે છે. આ બધી સ્તુતિઓના કર્તાની ખબર નથી, કિન્તુ પહેલી, બીજી, પાંચમી, છી, દશમી, અગ્યારમી, બારમી અને તેરમીના કર્તા શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીકમલવિજય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org