SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ-ચતુર્વિશતિકા અને ચતુર્વિશતિકા સંબંધી અભિપ્રાય. - સ્તુતિચતુર્વિશતિકા પ્રકાશક ઉપર પ્રમાણેજ (પ્રકાશક શ્રીમતી આગમાદય સમિતિ, સંશોધક પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ એ). આના બે ગ્રન્થ છે. એક સ્તુતિ શ્રી. શેભન મુનિકૃત અને બીજી શ્રી. બપ્પભટ્ટસૂરિકૃત છે. દરેક ભાગમાં છુટા શબ્દોના અર્થ, લેકમાં વપરાયેલા યમક નામના અલંકારની સમજ, અને તે દરેકના રાગોનું સ્પષ્ટીકરણ કર્યું છે. ગ્રન્થમાં સોળ વિદ્યાદેવીઓનાં ચિત્રપટે પણ છે. શ્રી. શેભન મુનિકૃત સ્તુતિમાં તે દરેક તીર્થકરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, અને દરેક ક્ષેકના અર્થ ઉપરાંત તેમાં આવતા શબ્દ ઉપર કેટલુંક વિવરણ પણ કર્યું છે. તત્વજ્ઞાનનું વિવરણ અને સ્પષ્ટીકરણ ઉમેરી સંશોધનકર્તાએ તેની ઉપયોગિતામાં વધારે કર્યો છે, અને વિશેષમાં ન્યાયવિશારદા શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયકૃત એન્દ્રસ્તુતિ પણ આવી છે. શ્રી. બપ્પભદ્રિસૂરિકૃત સ્તુતિમાં આચાર્યવર્યનું જીવનવૃત્ત છે. જે અનેક પ્રશ્નની ચચાં ઉપસ્થિત કરે તેવું છે. આ બંને ગ્રથને ગુજરાતી અનુવાદ સરળ ભાષામાં જ છે અને તત્વજ્ઞાનનું વિવરણ પણ તેટલી જ સ્પષ્ટ અને સરલ ભાષામાં જ છે, તેથી તે બન્ને ગ્રન્થ સામાન્ય જનતાને પણ ઉપયોગમાં આવે તેવા છે. ઉપર્યુક્ત ત્રણે ગ્રન્થોમાંના દરેકની કીંમત છ રૂપિયા છે, શ્રમ, વિવેક અને બુદ્ધિપટુતાના પ્રમાણમાં તે વાસ્તવિક છે. પરંતુ ગુજરાતી ગ્રન્થ જેને લાભ સામાન્ય વાચકે લઈ શકે તેમને સારૂ આવા સાહિત્યની સસ્તી આવૃત્તિ ન કાઢી શકાય? સામાન્ય સારા કાગળ ઉપર તે છપાવી, કાચું બાઈડીંગ રાખવામાં આવે છે તેવી આવૃત્તિ સાહિત્યપ્રચારમાં પિતાને ફાળો ન આપે? કાર્યકર્તાઓ આ સૂચના પ્રતિ લક્ષ્ય આપશે ? સુષા પુ. ૨, અં. ૧૧, પૃ. ૬-૭ તા. ૧૫-૮-૨૮ SSA 9 ૬૪ છે. ૧ ત્રીજે ગ્રન્થ તે વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર પણ ભાષ્ય અને શ્રી સિદ્ધસેનગણિવરકૃત ટીકા (પ્રથમ વિભાગ) છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy