________________
ભૂમિકા. " तदीयचरणद्वयीसरसिजैकपुष्पन्धयः __ स सङ्कतिलकप्रभुर्जयति साम्प्रतं गच्छराद । शकक्षितिपबोधकृत प्रभुजिनप्रभानुग्रहात
त्ववात्तगणभृत्पदप्रमुखतत्त्वविद्यागमः ॥९॥ तत्पादपद्महंसो विवृतिं शीलोपदेशमालायाः ।
श्रीसोमतिलकसूरिः श्रीशीलतरङ्गिणी चक्रे ॥ १० ॥ लालासाधोस्तनूजः प्रगुणगुणनिधिः साधुसेढानुमत्या छाभूः शीलोपदेशस्त्रजममलधिया सूत्रतोऽधीत्य सम्यक । अर्थ विज्ञातुमस्या युगनिधिसरवौ (१२९४) वत्सरे विक्रमाङ्के
वृत्तिं नव्यां स विद्यातिलकमुनिवरात् कारयामास साधुः ॥ ११॥" આ શ્રીમતિલકસૂરિના લઘુ ગુરૂબાંધવ અને પ્રશ્નોત્તરરત્નમાલાના વૃત્તિકાર શ્રીદેવેન્દ્ર મુનિની પ્રેરણાથી એમના ગુરૂવર્ય સંઘતિલકસૂરિએ સમ્યકત્વસપ્તતિકાની વૃત્તિ સં. ૧૪૨૨ માં રચી હતી એ વાતની આ ગ્રન્થની પ્રશસ્તિનાં નિમ્નલિખિત પદ્ય સાક્ષી પૂરે છે –
શ્રી રતિષ્ઠાવાર્યા-રતલ્પાનોra: सम्यक्त्वसप्ततेवृत्ति, विदधुस्तस्वकौमुदीम् ॥९॥ अस्मच्छिष्यवरस्य सोमतिलकाचार्यानुजस्थाधुना
श्रीदेवेन्द्रयुगीश्वरस्य वचसा सम्यक्त्वसत्सप्ततेः। श्रीमद्विक्रमवत्सरे द्विनयनाम्भोधिक्षपाकृत्प्रमे (१४२२)
શ્રીવાસ્વત વિરચિતા પિત્ત વૃત્તિવ છે ?” શ્રીહરિભદ્રસૂરિકૃત વદર્શન સમુચ્ચયની ટીકા રચનારાઓમાં શ્રીમતિલકસૂરિનું નામ પણ છે એ હકીકત જૈન ગ્રન્થાવલીના ૭૯ મા પૃષ્ઠની નીચે મુજબની ટીપ ઉપરથી જોઈ શકાય છે –
“વિદ્યાતિલક એ સંમતિલકસૂરિનું બીજું નામ છે. તેઓએ સં. ૧૩૯ માં તીર્થક૫ના અને રહેલું વીરકલ્પ રચ્યું છે. જિનદેવસૂરિ એમના શિષ્ય હતા. પરંતુ આ શ્રીમતિલકસૂરિ તે આ પ્રથમ પરિશિષ્ટના નાયકથી ભિન્ન લેવા જોઈએ એમ એમના શિષ્યના નામ ઉપરથી સૂચિત થાય છે.
અષ્ટપંચાશસ્તુતિના વૃત્તિકારનું તેમજ લઘુત્તેત્રને વૃત્તિકારનું નામ પણ સંમતિલક છે એ વાત જૈન ગ્રંથાવલીના ર૭૩માં અને ૨૮૮મા પૃષ્ઠ ઉપરથી જોઈ શકાય છે. પરંતુ તે સંબંધમાં ત્યાં વિશેષ માહિતી નહિ આપેલી હોવાથી આ કયા મુનીશ્વર છે તેને નિર્ણય કરવો બાકી રહે છે.
વિશેષમાં શ્રીધર્મષસરિના ઉપદેશથી પૃથ્વીધર સાધુએ કરાવેલાં ચૈત્યને ઉદ્દેશીને ૧૬ શ્લેકનું સંસ્કૃત ભાષામાં તેત્ર રચનારા મુનીશ્વર પણ શ્રીમતિલકસૂરિ છે એ વાત ગુર્નાવલી (દ્વિતીય આવૃત્તિ, પૃ. ૨૦) ઉપરથી જોઈ શકાય છે. કિન્તુ આ સૂરિજી તો આપણું કથાના નાયક હોય એમ જણાય છે, કેમકે આ કાર્યનું પ્રશંસાત્મક વર્ણન તે શ્રીધર્મઘોષસૂરિના સંતાનય કરે એ સ્વાભાવિક છે. આ નિન-લિખિત પંક્તિમાં જેલ “પૂજ્યગુરૂ” પદ પણ ખાસ અર્થસૂચક હોય એમ ભાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org