SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ચતુર્વિશતિજિનાનન્દરતુતયઃ [ ૨૨ શ્રીનેમિબતોનાવિધા=અવિદ્યમાન છે પીડા, પ્રબળ | સાર્વ=જિન. શત્રુ અને બ જેને વિષે એવી. વિમુ=નાથ. મril (મૂડ મw)=ભક્તિમાં તત્પર. નૈમિશાર્વતાવિમૌત્રનેમિ જિન-ચન્દ્રને વિષે. બ્રિ=અંબિકા (દેવી). વધ દેહ, શરીર. મરવા દેવી. રવિવા-ઉપશમે કરીને મને હર છે નેમિનેમિનાથ). શરીર જેનું એવી. પ્લેકાર્થ અંબિકા દેવીની સ્તુતિ જેણે અસાધારણ તેજો વડે નક્ષત્ર તેમજ અગ્નિને પરાસ્ત કર્યા છે એવા તેજને પ્રાપ્ત કરેલ, વળી જેને વિષે પીડા, પ્રબળ શત્રુ અને (કર્મ)બન્ધ અવિદ્યમાન છે એવી, તથા વળી નેમિ (નામના ) જિન—ચન્દ્રને વિષે ભક્તિ યુકત તેમજ ઉપશમે કરીને મનેહર શરીરવાળી એવી અંબિકા દેવી પ્રાણીઓનું રક્ષણ કરો.”૮૮ સ્પષ્ટીકરણ અંબિકા દેવીનું સ્વરૂપ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની શાસન-દેવીનું નામ અંબિકા યાને અંબા છે. આ દેવીને વર્ણ કનકની જેમ પીળે છે. વળી તેને સિંહનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેમાં તેના જમણા બે હાથમાં આમ્રલુમ્બિ (આંબાની લટકતી ડાળી) અને પાશ છે, જ્યારે ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. આ વાત આચાર-દિનકર ઉપરથી પણ પ્રાયઃ જોઈ શકાય છે. ત્યાં કહ્યું છે કે "सिंहारूढा कनकतनुरुप वेदबाहुश्च वामे દસ્તકૂડપુરાતનુયુ કિમતી ક્ષિડિઝા. पाशाम्रालीं सकलजगतां रक्षणैकाचित्ता देव्यम्बा नः प्रदिशतु समस्ताघविध्वंसमाशु ॥" –પત્રાંક ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy