SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રીચતુર્વિશતિજિનાનન્દરતુત [ ૨૦ શ્રી મુનિસુવ્રત શ્લેકાર્થ શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ જેણે મહામુનિઓને વિરમય પમાડ્યો છે એવા સુન્દર વ્રતને આચરીને પતિ પત્નીને મળે તેમ જે સિદ્ધિ (સુન્દરી)ને મળે તે આ તું વિકસિત તેજવાળો હે નિષ્કપટી મુનિસુવ્રત (स्वामी)! भा२। सपना शतानी विस्तार १२ (पर्थात् भने ६५वी मना)."-७७ સ્પષ્ટીકરણ श्रीभुनिसुरत-यरित्र મુનિસુવ્રતસ્વામીનું એક ચરિત્ર શ્રીચન્દ્ર પ્રાકૃત ભાષામાં ૧૯૪ ગાથા જેટલું રચેલું છે. આ ઉપરાંત નવ ભવના વૃત્તાંત પૂર્વકનું એક ચરિત્ર વિનયચંદ્ર રચ્યું છે. આનું પ્રમાણ ૪૫૫૨ શ્લોક જેટલું છે. વિશેષમાં પદ્મપ્રભસૂરિએ પણ ૫૫૫૫ ગાથા પ્રમાણનું એક ચરિત્ર २२\छ. जिनेश्वराणां स्तुतिः दीक्षां जवेन जगृहुर्जिनपा विमुच्य __ कान्तारसं गतिपराजितराजहंसाः । ते मे सृजन्तु सुषमां यशसा सुकीर्ति कां तारसङ्गतिपरा जितराजहंसाः ॥ ७८ ॥ --वसन्त० विवरणम् ते जिनेन्द्रा मे-मम सुषा-शोभा सृजन्तु-दिशन्तु । सुषमा किं. १ शोभने कीर्तिकेश्लोकसुखे यस्याः ताम् । ते किंविशिष्टाः ? तारसङ्गत्या-मनोज्ञसङ्गन्मेन परा:-प्रधानाः । पुनः किं. १ जितौ-न्यत्कृतौ राजहंसौ-चन्द्ररजते यैः ते । केन ? यशसा-श्लोकेन । ते के ? ये जिनपा-जिनेन्द्रा जवेन-वेगेन दीक्षा-प्रव्रज्यां जगृहु:-गृह्णन्ति स्म । किं कृत्वा ? विमुच्यत्यक्त्वा । के ? कान्तारसं-स्त्रीप्रेम। जिनपाः किं० १ गत्या-गमनेन पराजितः-पराभूतो राजइंसो-मराको यैः ते ॥ ७८॥ अन्वयः (ये) गति-पराजित-राजहंसाः जिन-पाः कान्ता-रसं विमुच्य दीक्षां जवेन जगृहुः, ते तार-सङ्गाति-पराः यशसा जित-राजन्-हंसाः मे सु-कीर्ति-कां सुषमा सजन्तु । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy