SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જિતુતઃ] श्रीचतुर्विंशतिजिनानन्दस्तुतयः ૩૩ ચતુર્થ જિનેશ્વરની શાસનદેવીનું નામ તે કાલી છે અને અત્ર તે રોહિણી દેવીની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિના સંબંધમાં એમ કહી શકાય તેમ છે કે મેરવિજયજી શ્રીશન કવીશ્વરે રચેલી સ્તુતિ-ચતુર્વિશતિકાને અનુસરે છે કેમકે ત્યાં પણ સોળમા શ્લોકમાં રેહિણી નામની વિદ્યા-દેવીની સ્તુતિ કરવામાં આવી છે), છતાં પણ દરેક સ્થળે તેવું અનુકરણ નહિ કરેલું હેવાથી આ પ્રમાણે એકાએક રેહિણુ દેવીની કેમ સ્તુતિ કરી તે સમજી શકાતું નથી. શ્રીરહિણીનું સ્વરૂપ– પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રોહિણ” એ રેશહિણી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. રોહિણી દેવી એ સોળ વિદ્યા-દેવીઓ પૈકી એક છે. તેને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ જપ-માલા અને બાણથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ શંખ અને ધનુષ્યથી શોભે છે. વળી તે કુન્દ, પુષ્પ, હિમ ઇત્યાદિકના જેવી તવણી છે અને ગાય એ એનું વાહન છે. આ હકીકત નિર્વાણકલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે – ___ " तत्रायां रोहिणी धवलवर्णी सुरभिवाहनां चतुर्भुजामक्षसूत्रबाणान्वितदक्षिणपाणिं शङ्खधनुर्युक्तવામનું તિ” આ વાતની નિમ્નલિખિત લેક પણ સાક્ષી પૂરે છે – चतुष्करा कुन्दतुषारगौरा । गोगामिनी गीतवरप्रभावा श्री रोहिणी' सिद्धिमिमां ददातु ॥" –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy