________________
પ્રસ્તાવના
“સરસ વચન સમતા મને અણુ, કાર પહિલો યુરિ જાણી અન્તમાં લશગત એવો ઉલ્લેખ છે કે –
સુલલિત સરસ સાકર સમી, અધિક અને પમ વાણી, વિનયકુશલ પંડિત તણી, કરી સેવ મેં લાધી વાણી, કવિ શતાતિ)કુશલ ઊલટ ઘરી, નિજ હાયડે આણી, કીયે છંદ મન રંગઈ કાર, સમરી શારદા વખાણી, તવ બેલી શારદા જે છંદ કહે, ભલી ભગતે વાચા માહરી, હું તુહી મેં વર દીધે તૂ લીલા કરિસ, આસ ફલસી તાહરી. ૩૩
–ચેલા (ખેતસી વાચનાર્થ. આ પ્રમાણે યથામતિ હું પ્રસ્તાવના પૂર્ણ કરું છું અને સાથે સાથે શ્રીવાભુટાલંકારની શ્રીજિનવર્ધનસૂરિકૃત “કાવ્યકુમુદચન્દ્રિકા' નામની વૃત્તિના નિમ્નલિખિત–
"श्रीमान् श्रीआदिनाथः श्रियमिह दिशतु श्रेयसीं भूयसीं वो
विभ्राणः सौरभेयं हृदयमतशिवः शङ्करः शङ्कराभः । सद्यो भूतैर्विभूत्या परिकलिततनुर्वर्णनीयो ह्यहीनै
बिभ्रद् वर्ण सुवर्ण तुहिनशिखरिणा भाति यः कामजेता ॥१॥" –આદ્ય પદ્ય દ્વારા હે પાઠક-વર્ગ ! તારું તેમજ સમગ્ર બ્રહ્માણ્ડનું કલ્યાણ ઇચ્છતે વિરમું છું.
મુંબાઈ વૈશાખ શુકલ ત્રયોદશી વિક્રમ સંવત ૧૮૮૩.
સુન્નચરણોપાસક હીરાલાલ રસિકદાસ કાપડિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org