SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ भारतीच्छन्दांसि कवयोवरशंसहंसमारूढा प्रौढप्राप्तगुणावलिका । बलिकाममधुव्रतचम्पककलिका रुचिवञ्चितगृहमणिकलिका ॥ १७ ॥ જલ-પક્ષીઓમાં શ્રેષ્ઠ તથા પ્રશંસનીય એવા હંસ ઉપર આરૂઢ થયેલી, વળી જેણે પ્રૌઢ ગુણેની શ્રેણિને પ્રાપ્ત કરી છે એવી, તથા પરાક્રમી મદનરૂપ ભ્રમરને બેસવા માટે યોગ્ય) ચાંપાની કળી સમાન તેમજ જેણે પોતાના દેહની યુતિ વડે દીપકની પ્રજાને ઠગી છે એવી તું છે.–૧૭ कलिकामदुधाऽस्तु सारश्रुतपयसां दाने विजितत्रिदशमणी । मणिमण्डितनूपुरसुरूणझणत्कृतिनि कृतजडसा(ता) वरतरुणी ॥ १८ ॥ મણિ વડે અલંકૃત એવા નૂપુરના (સુન્દર ધ્વનિરૂપ) ઝણકાર વડે જેણે જડની લક્ષ્મીને (જડતાને) નિરાસ કર્યો છે એવી, વળી ઉત્તમ તરૂણું તેમજ વળી જેણે દાન દેવામાં) ચિન્તામણિને પણ પરાજિત કર્યો છે એવી તું ઉત્તમ વ્યુતરૂપ દુધના દાનના વિષયમાં કલિકાલમાં કામધનુરૂપ થા–૧૮ गिरिजागरुगिरिगौरशरीरे ! सितरुचिसितरुचिमु(सु)रुचिरचीरे ! । भजमाना भवती भवतीरे देवि ! भवनित बराः कविवीरे ॥ १९ ॥ હે પાર્વતીના પિતા પર્વત ( હિમાલય)ના જેવા ઉજજવળ દેહવાળી! હે ચન્દ્રની ઉજજવળ કાંતિ જેવાં અત્યંત મનોહર વસ્ત્રવાળી! તને ભજનારા ભવ(રૂપ સમુદ્ર)ના તીર ઉપર કવિ-વીરમાં શ્રેષ્ઠ થાય છે.–૧૯ वीराकृतिनिःकृतिकृति(तधिकाराः सारोकारोचारपराः।। परमैन्द्रपदं ते सपदि लभन्ते हीमति ! ये त्वयि विनयधराः ॥ २० ॥ હે લજજાશીલ (દેવી) ! જેમણે વીરાકૃતિ અને માયાનો તિરરકાર કર્યો છે તથા જેઓ ઉત્તમ કારને ઉચ્ચાર ( કરવા)માં તત્પર છે તેમજ વળી જેઓ તારે વિષે વિનયશીલ છે તેઓ એકદમ ઉત્તમ ઐન્દ્ર પદને પામે છે.-–૨૦ धरणीधवधीरैः श्रीमति ! वन्ये ! वद वद वाग्वादिनि ! वरजाम् । મ િત મવતિ! કેવ! સરસ્વતિ ! માય ન મનાતાજિરિગામ (?) ૨? હે પૃથ્વીપતિઓ તથા ધીર (પુરૂષ) વડે વન્દનીય ! હે શ્રીમતી ! હે વદ વદ વાગ્યાદિની! હે ભગવતી ! હે દેવી ! હે સરસ્વતી !........મને વરદાનથી ઉત્પન્ન થયેલી તુષ્ટિ આપ–૨૧ गुरुगुम्फितगुणमाले ! बाला(ले!) अयि ते प्रसादमधिगम्य । सुरभितभुवनामोगा भवन्ति कवयः श्रुताभोगाः ॥ २२ ॥ - જેના ગુણોની માળા વિસ્તૃત રીતે ગુંથાઈ છે એવી હે (દેવી) ! હે બાળા ! તારી કૃપા મેળવીને જ્ઞાનના વિસ્તારવાળા કવિઓ જેમના (સંચારથી) ભુવનરૂપી વનને વિસ્તાર સુવાસિત બન્યો છે એવા થાય છે.–૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy