________________
भताभर ]
श्रीलक्ष्मी विमलविरचितम्
सुलभमनुदिनं वा नीरसं भुक्तमेकं सुलभमनुदिनं वा भीषणारण्यवासः । सुलभमनुदिनं वाऽऽशाम्चरत्वं विधेयमतिकठिनमनङ्गं मारणं मानुषाणाम् || ६ ||
પ્રતિદિન એક વાર નીરસ ભાજન કરવું, સર્વદા ભયંકર જંગલમાં રહેવું કે સા દિગમ્બરપણું આચરવું તે મનુષ્યાને માટે સુખદ છે, પરંતુ કામનો વિનાશ કરવા તે અતિશય દુઃખદ છે.-૬
सुलभमहिधरण्या धारणं विद्यया वा सुलभमहिशिरस्कादानयं वा मणेर्वा । सुलभमतितपस्कं वा विधेय (यं) सुघोरं ह्यतिकठिनमनङ्गं मारणं मानुषाणाम् ॥ ७ ॥
વિદ્યા વડે સર્પની નાડી પકડવી અથવા સર્પના મસ્તક ઉપરથી મણિ લેવું કે અતિશય ધાર તપશ્ચર્યાં કરવી તે મનુષ્યને માટે સુલભ છે, પરંતુ મદનને! નાશ કરવા તે અત્યંત કઠિન છે.—છ
इषुरसवसुचन्द्रे ( १८६५ ) वत्सरे माधवे च विमलधवलपक्षे वासरे तिग्मरश्मौ । निखिलहृदयनन्दं सद्गुरोः सुप्रसादा
अनु मुनि' विनयेन्दु'नाष्टकं प्रोक्तमेतत् ॥ ८ ॥
૧૧૩
૧૮૬૫ના વર્ષમાં વૈશાખ માસમાં (અથવા વસંત ઋતુમાં ) નિર્મળ શુકલ પક્ષમાં, રવિવારે સદ્ગુરૂની મહાકૃપાથી ( શ્રી )વિનયચન્દ્ર મુનિએ સમરત ( લેાક )ના હૃદયને ખરેખર આનંદ આપનારૂં આ અષ્ટક કર્યું.—૮
दिश्येत मुक्तिरिति वा नहि सेवयाऽस्य मिथ्या विमर्शनमदोऽस्ति मदोज्झितस्य । संसारदुःखनिचितं यदि पापवर्हि
त्वन्नामकीर्तनजलं शमयत्यशेषम् ॥ ३६ ॥
अन्वयः
( हे नाथ ! ) यदि त्वत्-नामन् - कीर्तन - जलं संसार- दुःख - निचितं अ-शेषं पाप - वहिं शमयति, ( तर्हि ) अस्य मद - उज्झितस्य ( तव ) सेवया मुक्तिः दिश्येत नहि वा इति अदः विमर्शनं मिथ्या भस्ति ।
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org