________________
ભક્તામર ]
श्रीधर्मसिंहसूरिविरचितम्
૨૩
તે પ્રત્યક્ષ થઇ. તેમ થતાં તેણે કહ્યું કે હે માતા ! મને તેના અતિપ્રતિજ્ઞા પણ દોષરૂપ થઇ પડી છે. સરસ્વતીએ તેના ઉત્તરમાં કહ્યું કે મધ્ય રાત્રિએ જળથી મસ્તક પલાળી દહીં ખાઇ તું સુઇ જજે. આથી કફાંશાવતારને લઇને તારી બુદ્ધિમાં સહુજ જડતા પ્રાપ્ત થશે.
શ્રીહર્ષે આ પ્રમાણે કર્યું એટલે તે સ્થિર-વાક્ થયા અને ત્યાર પછી તેણે ખંડનાદિકના સા કરતાં વધારે ગ્રન્થ રચ્યા. આ પ્રમાણે કૃતકૃત્ય થઇને તે રવદેશ તરફ જવા નીકળ્યા. પાતાના નગરની ખહાર રહીને તેણે ‘કાશી’ નરેશ જયન્તચન્દ્રને કહાવ્યું કે હું ભણીને આવ્યા છું. આ સાંભળીને તે ગુણાનુરાગી રાજા હીરના બૈરી પ્રમુખ અનેક પણ્ડિતાને સાથે લઇને સામા ગયા અને તેણે શ્રીહર્ષને પ્રણામ કર્યાં. શ્રીહર્ષે પણ યથાવિધિ રાજાદિકને માન આપ્યું. વિશેષમાં રાજાને ઉદ્દેશીને તેણે કહ્યું કે~~
*
'गोविन्दनन्दनतया च वपुः श्रिया च
माsस्मिन् नृपे कुरुत कामधियं तरुण्यः ! | अस्त्रीकरोति जगतां विजये स्मरः स्त्री
मस्त्रीजनः पुनरनेन विधीयते स्त्री ॥ " -- वसन्ततिलका
હે સુન્દરીએ ! આ નરેશ્વર ગાવિન્દનન્દન છે તેથી કે એના દંડ-લાવણ્યથી તમે તેના ઉપર કામ-બુદ્ધિ કરશો નહિ; કેમકે કામદેવ જગતૂના વિજય કરવામાં સ્ત્રીને અત્રી કરે છે અને આ તે! અસ્ત્રીને સ્ત્રી કરે છે.
આથી રાજા તથા સભા ધણા ખુશી થયાં. પેાતાના પિતાના વૈરીને જોઇને શ્રીહર્ષે કટાક્ષપૂર્વક કહ્યું કે~~
" साहित्ये सुकुमारवस्तुनि दृढन्यायग्रहग्रन्थिले
Jain Education International
तर्फे वा मयि संविधातरि समं लीलायते भारती ।
शय्या वाऽस्तु मृदूत्तरच्छदवती दर्भा कुरैरास्तृता
भूमिर्वा हृदयङ्गमो यदि पतिस्तुल्या रतिर्योषिताम् ॥ " - शार्दूल०
સુકુમાર વસ્તુવાળા સાહિત્યમાં કે દૃઢ ન્યાય તુથી કઠિન એવા તર્કમાં મારા પ્રતિ ભારતીસમાન લીલા આચરે છેઃ મૃદુ આચ્છાદનવાળી શય્યા હૈા કે દૌકુરની પાથરેલી ભૂમિ હૈ। તા પણ જો પેાતાને ગમતા પતિ હાય તે તે સ્ત્રીને રતિ સરખીજ થાય છે.
આ સાંભળીને તેના પિતાના બૈરી પણ્ડિતે કહ્યું કે હું વાદિરાજ ! હું ભારતીસિદ્ધ ! તમારી સમાન કે તમારાથી અધિક કાઇ નથી. વિશેષમાં——
"हिंस्राः सन्ति सहस्रशोऽपि विपिने शौण्डीर्यवीर्योद्धतास्तस्यैकस्य पुनः स्तवीमहि महः सिंहस्य विश्वोत्तरम् । केलिः कोलकुलैर्मदो मदकलैः कोलाहलं नाहलैः
संहर्षो महिषैश्च यस्य मुमुचे साहंकृतेहुंकृतेः ॥” – शार्दूल ०
૧ ગેવિન્દ્ર-નન્દનના ગાવિન્દચન્દ્રના પુત્ર' અને કૃષ્ણના પુત્ર (યુ*)' એમ બે અર્થા થાય છે. ૨-૩ સ્ત્રીને અસ્ત્રી કરે છે એટલે સ્ત્રીને પુરૂષ બનાવે છે અને અસ્ત્રીન સ્ત્રી કરે છે એટલે પુરૂષને સ્ત્રી બનાવે છે. આ ઉક્તિ-વિરાધને પરિહાર અસ્ત્રી એટલે અસ્ત્રને ધારણ કરનાર એવા અર્થ કરવાથી થાય છે. તાત્પર્ય એ છે કે કામદેવ સ્ત્રીને પેાતાની અઅધારિણી બનાવે છે, જયારે આ રાજા અસ્ત્રધારીને પણ ી જેવા કરી દે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org