SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ આહુત દર્શન દીપિકા, ૫ સ્પષ્ટ એધ થાય તેટલા માટે જૈન શાસ્ત્રકાર સાત પદાર્થાનું પ્રરૂપણ કરે છે. જો વસ્તુસ્થિતિ આવી છે, તે પછી આસવ, અન્ધ, સવર, નિર્જરા અને મેક્ષ એ પદાર્થોના કેવી રીતે જીવ અને અજીવમાં સમાવેશ થાય છે એવા પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્દભવે છે. આના સમાધાનાથે સમજવું કે ‘આ’ સવ ’એ શુભાશુભ કર્માને આવવાના કારણરૂપ આત્માના પરિણામ-વિશેષ છે. આ પ્રમાણે આસ્રવ જયારે આત્માને એ જાતના પરિણામ છે, તે પછી પરિણામ અને પરિણામીને કંચિત અભિન્ન માનતાં તેને ચેતન પદાર્થાંમાં સુતરાં અન્તર્ભાવ થઈ જાય છે; અને જો કાર્યના કારણમાં ૧ઉપચાર ૧ ‘૩૫ચારોત્યન્ત વિરાજહિતો: રો: સાપુયાતિચચમદિના મેક્સીતિ અર્થાત્ અત્યંત ભિન્ન શબ્દાને વિષે અમુક પ્રકારની સમાનતા જોવાથી તેમાં રહેલી ભિન્નતાના ખ્યાલ છેડી દઇ તેમને એક ગણવા તે ‘ઉપચાર ' છે, જેમકે કૈક મનુષ્યતે ઉદ્દેશીને એમ કહેવુ કે આ ગધેડા છે, આ મનુષ્યમાં અને ગધેડામાં અનેક પ્રકારની ભિન્નતા રહેવા છતાં પણ બન્નેમાં રહેલી મૂર્ખતાને ધ્યાનમાં લખને આમ પણ કહી શકાય છે. આ ઉપચારનુ એક ઉદાહરણ છે. આ ઉપરથી સમજી શકાય છે કે એક વસ્તુમાં અન્ય વસ્તુના તમામ ધર્મો ન હોય તો પશુ તે બન્નેમાં રહેલ કાષ્ટક સમાન ધમને ઉદ્દેશીને એક વસ્તુના અન્ય વસ્તુમાં આરોપ કરવા તે ‘ ઉપચાર ’ છે. स्थगनमात्रम् 39 આ ઉપચારના અનેક ભેદ છે. જેમકે ( અ ) કારણમાં કાર્યના ઉપચાર, ( આ ) કા માં કારણના ઉપચાર, ( ૪ ) ધ'માં ધર્માંના ઉપચાર, ( ઈ ) ધર્મીમાં ધતા ઉપચાર, ( ઉ ) ગુણમાં સુણીના ઉપચાર, ( ઊ ) ગુણીમાં ગુણુને ઉપચાર, ( એ ) આધારમાં આધેયના ઉપચાર, વિગેરે, ( ( અ કારણમાં કાર્યના ઉપચાર— આને માટે આપણે મૃત્તિકા ( માટી ) અને ઘટ ( ધડા)નું ઉદાહરણ વિચારીશું જે વખતે મૃત્તિકા મૃત્તિકાની જ અવસ્થામાં ઢાય-મૃત્તિકારૂપે જ હાય-ધટરૂપે પરિષ્કૃત ન થઇ હોય ત્યારે પણ સત્કાય'વાદની અપેક્ષાએ અથવા તિરાભાવની વિવક્ષાપૂર્વક મૃત્તિકાને ટરૂપ માનવી તે આ ઉપચારનુ દૃષ્ટાન્ત છે. વિશેષમાં આવી સ્થિતિમાં પણ આ મૃત્તિકા ઘટ છે એમ કહેવુ તે ખેાટુ' નથી; કેમકે જોકે આમાં બટના જલધારાદિક ધર્મ નથી, અર્થાત્ આ મૃત્તિકાથી કઇ ઘટનું કાર્યં થઇ શકે તેમ નથી, તેપણુ રૂપ, રસ, ગન્ધ વિગેરે કેટલાક સમાન ધર્માં બન્નેમાં રહેતા હૈાવાથી તેમજ ભવિષ્યમાં તે ટ બની શકનાર હોવાથી તેમ કહેવુ ન્યાય છે. પારિભાષિક શબ્દમાં કહીએ તે અત્ર દ્રવ્ય-ધટમાં ભાવ ઘટના આરેાપ કરવામાં આવ્યા છે. વળી આ સમ્બન્ધમાં એક બીજું ઉદાહરણ વિચારીએ. ધારા કે કાઇક પાઠકને આ વાંચનથી-આ શબ્દપ્રયાગથી ઉપર્યુક્ત હકીકતનું જ્ઞાન થયું. તે તે જ્ઞાનરૂપ કાર્યનું કારણ આ શબ્દ-પ્રયાગ ઢાવાથી, કારણમાં કાર્યના ઉપચાર કરીને આ શબ્દ-પ્રયાગ પણ જ્ઞાન કહેવાય. આવા કારણને લઇને તા હેતુ-પ્રયેાગને પણ ‘ અનુમાન' કહેવામાં આવે છે. ( આ ) કાર્યમાં કારણના ઉપચાર--- ઉપર જોઇ ગયા તેમ જેમ માટી ઘટ છે એમ કહી શકાય, તેમ ઘટ માટી છે એમ પણુ કહી શકાય. આ કાર્યમાં કારણના ઉપચાર ( આરોપ )નું દૃષ્ટાન્ત છે. ( ૪ ) ધર્મમાં ધર્મીના ઉપચાર— જ્ઞાન-દનરૂપ ઉપયાગ એ આત્માના ધમ છે. આ ઉપયાગરૂપ ધર્માંને આત્મારૂપ ધર્મી તરીકે એળખાવવા તે ધર્મોમાં ધર્માંના ઉપચાર સમજવા. (ઈ) ધર્મીમાં ધમતા ઉપચાર~~~ આત્મારૂપ ધર્માંને ઉપયાગરૂપ ધમ તરીકે માનવા તે ધર્મીમાં ધર્મના ઉપચાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy