SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અનુબન્ધના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જોકે બાકીના અનુખન્ધા ઉપલક્ષણથી ચાને સામથી ઘટાવી શકાય તેમ છે. ‘ જૈન તત્ત્વ ’ એ આ ગ્રન્થના ‘ વિષય ’ અથવા ‘અભિધેય’છે. ‘ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ’એ વાચક વર્ગનું‘· અનન્તર પ્રયેાજન ’છે, જ્યારે પરોપકાર ? એ ગ્રન્થકર્તાનું ‘અનન્તર પ્રચાજન’ છે; તેમજ ‘ મેાક્ષ-પ્રાપ્તિ ’ એ બનેનુ... ‘પારમ્પારિક પ્રયેાજન’ છે. પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ એ ‘ સમ્બન્ધ ’ છે, કેમકે જૈન તત્ત્વ એ પ્રતિપાદ્ય છે અને આ ગ્રન્થ તેના પ્રતિપાદક છે, અને ધર્માંતત્ત્વના જિજ્ઞાસુઓ આ ગ્રન્થના ‘ અધિકારી ’ છે. શ્રીમહાવીર પ્રભુને નમસ્કાર કરવાનું કારણ મ'ગલાચરણમાં શ્રીઋષભદેવ પ્રમુખ અન્ય તીથ કરશને શ્રીમહાવીરપ્રભુને નમસ્કાર કર્યાં છે, તેનુ કારણ શુ' હશે ? છે કે તે આસન ઉપકારી હાવાથી તેમજ અત્યારે શાસન પણ તેમનુ જ પ્રવર્તતું હાવાથી તેમને ગ્રન્થકારે નમસ્કાર કર્યાં છે. પદાર્થ-નિરૂપણુ આપણે ઉપર જોઇ ગયા તેમ આ ગ્રન્થમાં જૈન તત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવનાર છે, તે તેમાં પ્રથમ તા જૈન મત પ્રમાણે પદાર્થી-તત્ત્વા કેટલા છે, તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના સમાધાનાથે ગ્રન્થકાર કથે છે કે પદાર્થની સંખ્યા "નીવડનોવાડઽઅવ-વન્ય-મંત્ર-નિજ્ઞા-મોક્ષરુક્ષના સત્ત પટ્ટાથઃ ॥ અર્થાત્ જૈન દર્શનમાં ( ૧ ) જીવ, ( ૨ ) અજીવ, ( ૩ ) ?આશ્રવ ( આસવ ), ( ૪ ) અન્ધ, ( ૫ ) સંવર, ( ૬ ) નિર્જરા અને ( ૭ ) મેાક્ષ એમ સાત પદાર્થો છે. સાત પદાર્થોના ક્રમ-નિર્દેશની સકારણુતા— આ સાત પદાર્થોમાં-તત્ત્વામાં પ્રથમ જીવના નિર્દેશ કર્યાં છે તેનુ' કારણ એ છે કે સમગ્ર તત્ત્વામાં વિચાર કરનાર, પોલિક દ્રબ્યાના ગ્રહણાદિક ક્રિયાના સંચાલક, સાંસારિક કે મુક્તિચેાગ્ય પ્રવૃત્તિના વિધાતા જીવ સિવાય અન્ય કાઇ નથી. વળી એના વિના અજીવ તત્ત્વના ભાવ પણ કોણ પૂછે ? આથી એને પ્રથમ સ્થાન આપ્યું છે તે ચેાગ્ય છે. જીવની ગતિ, સ્થિતિ, અવગાહના, ૧ સરખાવા નમસ્કાર ન કરતાં ગ્રન્થકારે આને વિચાર કરતાં એમ ભાસે k Jain Education International ---વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ( અ॰ ૧, સૂ॰ ૪ ) ૨ આશ્રવ કહેા કે આસ્રવ એ બને એક જ વાત છે, કેમકે એ એને વ્યુત્પત્તિ-અથ એક જ છે, જોકે વ્યુત્પત્તિએ નીચે મુજબ જૂદી છેઃ—— . નૌષા-ડરીયા--ડડસ્ર-૫૫-સંવર્-નિર્કાયા-મોક્ષત્રમ્ | " आश्रूयते कर्म अनेन इति आश्रव:' । ' आस्रवति कर्म अनेन इति आस्रत्रः । ' ૩ આ સાત પદાર્થોં પૈકી પ્રત્યેકના સ્વરૂપતા એક એક ઉલ્લાસ દ્વારા ગ્રન્થકાર સ્વયં નિર્દેશ કરનાર હાવાથી તે વિષે અત્ર વિશેષ ઉલ્લેખ કરવામાં આવતા નથી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy