________________
૭૫
ઉલલાસ ]
આત દશન દીપિકા. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની સ્પર્શના
સમગ્ર ધર્માસ્તિકાય દ્રવ્ય એક પણ ધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પષ્ટ નથી, કેમકે સમગ્ર ધમસ્તિકાય દ્રવ્ય આશ્રીને આ વાત વિચારાય છે અને એ સમગ્ર ધર્માસ્તિકાયથી અતિરિક્ત ધર્માસ્તિકાયના પ્રદેશને અભાવ છે,
આ સંપૂર્ણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશથી પૃષ્ટ છે, કેમકે અધર્મસ્તિકાયના પ્રદેશનું સ્થાન ધર્માસ્તિકાયના પ્રદેશના સ્થાનથી અનંતર-અંતર રહિત છે. વળી આ ધર્માસ્તિકાય આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશથી પૃષ્ટ છે, કેમકે ધર્માસ્તિકાયનું પ્રમાણ અસંખ્યપ્રદેશાત્મક કાકાશ છે. જીવ અને પુદગલને તે અનંત પ્રદેશથી એ પૃષ્ટ છે, કેમકે તેને વ્યાપીને ધર્માસ્તિકાય રહેલ છે તેમજ જીવ અને પુદગલે અનંત છે. ધર્માસ્તિકાય અદ્ધાસમયથી કદાચ પૃષ્ટ પણ હોય અને કદાચ અસ્કૃષ્ટ પણ હેય. જે એ સ્પષ્ટ હોય તે તે અનંત સમયેથી સ્પષ્ટ હેય. એ પ્રમાણે અધર્મ માટે ઘટાવી લેવું. આકાશના સંબંધમાં એ ધ્યાનમાં રાખવું કે એને અમુક ભાગ ધર્માસ્તિકાયાદિના પ્રદેશથી સ્પષ્ટ પણ છે અને અમુક ભાગ અસ્પષ્ટ પણ છે. તેમાં એના જે ભાગ સ્પષ્ટ છે તે ધર્મ અને અધર્મના અસંખ્ય પ્રદેશથી અને જીવાદિના અનંત પ્રદેશથી પૃષ્ટ છે. આ હકીકત વિશેષ ન લંબાવતાં એને નિષ્કર્ષ નીચે મુજબના કેઠા દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે – સંપૂર્ણ દ્રવ્ય ધર્મ | અધર્મ
{ જીવ | પુદગલ
પુદગલ અદ્ધાસમય
આકાશ
અસંખ્ય પ્રદેશે અસંખ્ય પ્રદેશ)
અનંત
ધર્માસ્તિકાય
અનંત
પ્રદેશો
અનંત
પ્રદેશ
અધમસ્તિકાય
અસંખ્ય પ્રદેશે
આકાશાસ્તિકાય સ્કૃષ્ટ
અસંખ્ય પ્રદેશ
જવાસ્તિકાય
છે
અસંખ્ય પ્રદેશ
પુદગલાસ્તિકાય
,
અનંત
પ્રદેશે
અાસમય
અનંત
પ્રદેશો
૧ નિરુપચરિત અદ્ધાસમય એક જ છે. અતીતને નાશ થયેલો હોવાથી અને અનાગત ઉત્પન્ન નહિ થયેલ હોવાથી તેને અભાવ છે, એથી કરીને એની અન્ય સમય સાથે સ્પર્શના નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org