________________
ઉલ્લાસ |
આ ત દ ન દીપિકા.
પ્રદેશ અને બાજુના છે એ પ્રમાણે ધર્માસ્તિકાયના આઠ પ્રદેશની સ્પર્શ'ના થઇ. આકાશાસ્તિકાય આશ્રીને તે ઉત્કૃષ્ટ પદ છે, કેમકે તે સત્ર વિદ્યમાન છે એટલે મ્યણુક આકાશાસ્તિકાયના સત્તર પ્રદેશેાથી પૃષ્ટ હાય.
ચતુરણુક, પંચાણુક, ષડણુક, સતાણુ, અષ્ટાણુક, નવાણુક અને દશાણુક કાના સંબંધમાં ધર્માસ્તિકાયના જઘન્યથી પ્રદેશેા અનુક્રમે ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦ અને ૨૨ છે, જ્યારે ઉત્કૃષ્ટથી ૨૨, ૨૭, ૩૨, ૩૭, ૪૨, ૪૭, અને પર છે. અત્ર એ નિયમ છે કે જધન્ય પદ્મમાં વિવક્ષિત પરમાણુની સંખ્યાથી બમણા અને એ અધિક એટલા સ્પર્શક પ્રદેશ છે. અર્થાત એટલા પ્રદેશેાની સ્પના હાય છે, જ્યારે ઉત્કૃષ્ટ પટ્ટમાં વિક્ષિત પરમાણુની સંખ્યાથી પાંચ ગુણા અને એ અધિક સ્પષ્ક પ્રદેશેા છે. દાખલા તરીકે દશાણુક આશ્રીને જઘન્ય પદે ૧૦×૨+૨=૨૨ સ્પષ્ટ પ્રદેશ છે, જ્યારે ઉત્કૃષ્ટ પદે ૧૦૪૫+ર=પર છે.
૭૩
સખ્યાતાણુક સ્કંધના જધન્ય પદે ધર્માસ્તિકાયના બમણા સખ્યાત વત્તા બે પ્રદેશ સાથે અને અધર્માસ્તિકાયના પણ એટલા જ પ્રદેશ સાથે સ્પના છે, જ્યારે ઉત્કૃષ્ટ પદે પાંચ ગુણા વત્તા એ એટલા ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના તેમજ આકાશાસ્તિકાયના પ્રદેશે સાથે સ્પશના છે. જીવાસ્તિકાયના અને પુદ્ગલાસ્તિકાયના અનંત અનત પ્રદેશથી એ સૃષ્ટ હાય. અહાસમયથી એ કદાચ પૃષ્ટ હોય અને કદાચ ન હોય; જો હાય તેા તે અનંત સમયે વડે સ્પર્શ કરાયેલા હાય. અસંખ્યાતાણુક માટે સંખ્યાતને બદલે સત્ર અસંખ્યાત સમજી લેવું. અનતાણુક માટે પણ ઉપર મુજબ વિચારી લેવુ'. અત્ર વિશેષતા એ છે કે જેમ જઘન્ય પદને વિષે ઉપરના કે નીચેના અવગાહ-પ્રદેશ ઔપચારિક છે તેમ ઉત્કૃષ્ટ પદને વિષે પણ જાણવુ', કેમકે અવગાહથી નિરુપચરિત અનંત આકાશ-પ્રદેશે હાતા નથી પણ અસંખ્યાત હાય છે, કારણ કે લેાક પણ અસ ંખ્યાતપ્રદેશાત્મક જ છે.
અદ્ધાસમયની ધર્માસ્તિકાયના સાત પ્રદેશ સાથે સ્પાના છે. અત્ર અહાસમયથી વર્તમાન સમયથી વિશિષ્ટ સમય-ક્ષેત્રમાં રહેલા પરમાણુ સમજવા; અન્યથા અદ્ધાસમયની ધર્માસ્તિકાનિા સાત પ્રદેશે સાથે સ્પર્ધાના નહિ સભવે. વળી અત્ર જઘન્ય પદ્મ નથી, કેમકે અદ્ધાસમય મનુષ્ય-ક્ષેત્રમાં રહેલા છે, અને જધન્ય પદ માટે લેાકાંત આશ્રીને જ સ્થાન છે. અને લેાકાન્તને વિષે કાળ નથી. અહાસમયથી વિશિષ્ટ પરમાણુ-દ્રવ્ય ધર્માસ્તિકાય જે પ્રદેશમાં અવગાહીને રહેલ છે ત્યાં જ અવગાહીને રહેલું છે, જ્યારે માકીના તેની છ દિશામાં ધર્માસ્તિકાયના છ પ્રદેશે રહેલા છે એટલે કરીને એની ધર્માસ્તિકાયના સાત પ્રદેશ સાથે સ્પના છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ સાત સાત પ્રદેશાથી એ પૃષ્ટ છે, જીવાસ્તિકાયના તા અનંત પ્રદેશે સાથે એની સ્પર્શના છે,કેમકે એક પ્રદેશે પણ તે અનંત છે.વળી એક અહાસમય પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશેાથી તેમજ અન’ત અહ્વાસમયેાથી પૃષ્ટ છે. અદ્ધાસમયથી વિશિષ્ટ અણુ-દ્રશ્ય એ અત્ર અહ્વાસમય છે. તે એક અહ્રાસમય પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશાથી પૃષ્ઠ છે, કેમકે એક દ્રવ્યના સ્થાનમાં તેમજ બાજુમાં અનંત પુદ્ગલેાના સદ્ભાવ છે. વળી એ અહાસમય અન'ત અહ્વાસમયેાથી પૃષ્ટ છે, કારણ કે અઢાસમયથી વિશિષ્ટ એવાં અનંત અણુ#બ્યા પણ અત્ર અદ્ધાસમય તરીકે વિક્ષિત છે અને એ અણુદ્રબ્યાના એ અહાસમયના સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org