________________
૪૩ જીવ–અધિકાર
[ પ્રથમ ચતુરિન્દ્રિય, સંમૃમિ તિર્યંચ પંચેન્દ્રિય તેમજ સંભૂમિ મનુષ્યનાં ઉત્પત્તિ-ક્ષેત્રો ત્રણે સ્પર્શેવાળ હોવાથી તેમની નિ પણ ત્રણ પ્રકારની સંભવે છે. તેજસ્કાયની નિ ઉષ્ણ જ છે. શીતાદિ નિવાળા જીનું અ૫બહુત્વ
શીતોષ્ણ નિવાળા જીવોની સંખ્યા સૌથી ઓછી છે, તેથી અસંખ્યય ગુણ ઉષ્ણુ પેનિવાળા છે; એનાથી અનન્ત ગુણા અનિક છે; અને તેનાથી અનન્ત ગુણ શીત નિવાળા છે (કેમકે સમસ્ત અનન્તકાયની આ નિ છે).
હવે કયા જીવને કઈ નિ હોય છે તે કઇક દ્વારા રજુ કરીએ તે પૂર્વે મનુષ્યની સ્ત્રીની નિના આકાર પરત્વે ફન્નત, વંશીપત્ર અને શંખાવત એમ જે ત્રણ ભેદે પડે છે તેના સ્વરૂપનું દિશાવકન કરી લઈએ.
જે ચેનિ કાચબાની પીઠની જેમ ઊંચી હોય તે “ ફર્મોન્નત નિ” કહેવાય છે. આવી નિમાં ઉત્તમ ન ઉત્પન્ન થાય છે. વાંસનાં સંયુક્ત બે પત્રે જેવા આકારવાળી નિ તે “વંશીપત્ર યોનિ” સમજવી. શંખમાં જેવા આવત (ચકરડા) હોય છે તેવા આવતવાળી નિ “શખાવત યોનિ” જાણવી. આ નિ તે નક્કી ગર્ભવિનાશક છે.
સ્ત્રીરત્ન સાધારણ રીતે ચકવર્તીને પરણે છે. એની શંખાવર્ત નિ છે. આ નિ ગર્ભવર્જિત છે અર્થાત તે દ્વારા સંતાન ઉત્પન્ન થાય નહિ, કેમકે અત્યંત પ્રબલ કામાગ્નિને લઈને તે નિમાંના ગર્ભે નાશ પામે છે. અરિહંત, ચકવતી, વાસુદેવ તથા બલદેવની ( અર્થાત ૧૬૩ શલાકા પુરુષોમાંના પ્રતિવાસુદેવ સિવાયની) માતાઓની નિ કૂર્મોન્નત જાણવી. બાકીની સર્વ સ્ત્રીઓની યોનિ વંશીપત્ર છે.
" सीओसिणजोणीया सब्वे देवा य गब्भवक्कंती।।
उसिणा य तेउकाए दह णिरए तिविह सेसाणं ॥" [ शीतोष्णयोनिकाः सर्वे देवाश्च गर्भव्युत्क्रान्तिकाः ।
उष्णा च तेजस्काये द्विधा निरये विविधाः शेषाणाम् ॥ ] આથી એમ પણું સમજાય છે કે અપ્લાયની યોનિ પણ ત્રણે જાતની છે એટલે કે તે કેવળ શીત નથી કે જેવી માન્યતા નૈયાયિકાની હોવાનું કહેવાય છે.
૧ અત્રે એ ધ્યાનમાં રાખવું કે બહુ છે તેમજ જીવસંબદ્ધ પગલો આ નિમાં આવે છે, ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે, સામાન્યતઃ તેમજ વિશેષતઃ વૃદ્ધિ પણ પામે છે, પરંતુ અહીંથી તેમની નિષ્પત્તિ થતી નથી. જુઓ પ્રજ્ઞાપના-વૃત્તિનું ૨૨૮ મું પત્ર.
૨ “કુરુમતિ ' એ નામથી પ્રખ્યાત સ્ત્રી-રત્નના હાથના સ્પર્શથી લેઢાનું પૂતળું પણ દ્રવી ગયું એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે.
૩ ૨૪ અરિહંતે, ૧ર ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ એમ ૬૩ ની સંખ્યા સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org