________________
મંગલ જીવન કથા
હાથને માનવી પણ શું નથી કરી શકત? સંસારની સારામાં સારી કરામતે એની જ બનાવેલી છે. અસ્તુ..
આજે તે ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી “ગુજરાત” “કાઠીઆવાડથી હજારો માઈલના છેડે જૈન ધર્મથી વધુ અપરિચિત પ્રદેશમાં ફરી પિતાની વિદ્વતાને ત્યાંના ભવ્ય જીને લાભ આપી રહ્યા છે. આજે ચેપન ચેપન વર્ષની અવસ્થાએ પણ એ ત્યાગી મહાત્મામાં હજારો માઈલના વિહાર કરવાનું સામર્થ્ય ભયુ છે. કયાં આજને નવજુવાન જે ચાર માઈલ ચાલતાં પણ હાંકી જાય અને ક્યાં આ વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ત્યાગી સાધુ
હવે વહાલા વાંચક! આપણે અત્યારે અહિંથી વિખુટા પડીશું. ઉપાધ્યાયશ્રીના જીવન માટે વધારે શું લખવું? જગદ્વિખ્યાત જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની કીતિ અને મહત્તામાં શું તેમને ભાગ ને? વિશ્વવિજયી દ્ધાઓના વિજયમાં શું સેનિટેના આત્મભેગથી સ્થપાપેલ હિસ્સો નથી હોતે? શેઠની શેઠાઈમાં જેટલી તેની મહત્તા પ્રશંસનીય છે એટલે તેના હાથ નીચેના કુશળ નેકરને આત્મગ પણ છે. ઉપાધ્યાયશ્રીએ છાપામાં પિતાનાં નામે ન છપાવ્યાંનકામા લેશે કરી પ્રસિદ્ધ પુરુષ નથી બન્યા; એમણે તે ગુરૂશ્રીની ભક્તિમાં અને સાહિત્યની મંગી સેવામાં જ પોતાના કર્તવ્યની વર્તમાનને માટે ઇતિશ્રી માની છે.
પ્રાન્ત-શાસનદેવ તેમને આરોગ્ય અર્પે જેથી માનવજીવનના ટૂંકા સમયમાં પણ તેઓ લેકકલ્યાણને માટે બીજા અનેક લાભદાયી ગ્રંથ રચે અને બાલજીને સન્માર્ગે દોરે. પિતાની શુદ્ધ સાધુતાથી નાસ્તિકતાભર્યા વાતાવરણમાં પણ સત્યધર્મતા સ્થાપે એમની કીતિ તથા સાધુતાના પરિમલે દિગદિગન્તમાં પ્રસરે. આટલી જ શુભેચ્છા કરીને બહાલા વાચક! આપણે વિખુટા થઈશું.
" शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखीभवन्तु लोकाः ॥ "
એ જ ગોણ શાન્તિ:, યોગ શાન્તિા, ગોપ શા7િ |
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org