________________
૧૬
મોંગલ જીવન કથા
કાશી'માં પચાસેક વિદ્યાર્થીઆને તથા કેટલાક સન્યાસીઓને પણ તેઓએ અભ્યાસ કરાભ્યા. કેટલાક જૈન સાધુઓએ પણ તેમના જ્ઞાનના લાભ ઉઠાવ્યેા. તેઓશ્રી હમેશાં પેાતાના જ્ઞાનને લાભ આપવાને તત્પર રહેતા.
આ સમયે તેમના જ્ઞાનથી આકર્ષાઇ‘કલકત્તા સંસ્કૃત એસેાશીએશને' પેાતાની ન્યાય, વ્યાકરણની ટાઇટ્સ પરીક્ષાઓના તેમને પરીક્ષક નીમ્યા અને ત્યારબાદ વારવાર અન્ય પરીક્ષાઓના પણ તે પરીક્ષક બનતા રહ્યા. આમ તેઓ દશ વર્ષ સુધી તેા બરાબર કામ કરતા રહ્યા પણ અન્તમાં અન્ય વ્યવસાય વધતાં તે પ્રવૃત્તિના તેમણે ત્યાગ કર્યાં.
આટલા અભ્યાસ બાદ પોતાના ગુરુદેવ સાથે પાછા તે ‘ગુજરાત' તરફ વિહાર કરીને આવ્યા. માર્ગોમાં ‘ઉદેપુર’, ‘મેવાડ’,‘મારવાડ’ વિગેરે પ્રદેશેામાં ખૂબ ફર્યાં અને ધર્મના પ્રચાર કર્યાં. ધીરે ધીરે ‘ગુજરાત’માં આવ્યા. પુનઃ એક વખત પેાતાના વતનમાં શ્રાવકાના આગ્રહથી ચાર દિવસ માટે જઇ આવ્યા. ત્યારબાદ તીર્થાધિરાજ ‘ શત્રુ જય 'ને ભેટચા-ત્યાંથી પાછા ફરી ‘મુંબઇ’ને માગે પડચા—અને ‘ મુંબઇ ’માં જ ચાતુર્માંસ કર્યું.
તેમની પ્રવૃત્તિ
હું ઇશ્વરના સંબંધમાં લેાકેા કહી ગયા છે કે તેને એક દીકરા હતા. પેગમ્બરને માટે પશુ કેટલાકેા તરફથી એમ કહેવામાં આવ્યું છે કે તે ઐન્દ્રજાલિક હતા. જ્યારે ઈશ્વર કે પેગમ્બર પણ માણસેાની નિ'દામાંથી નથી અચ્યા ત્યારે માણુસ તા કેવી જ રીતે બચી શકે ? ”
—સૂરીશ્વર અને સમ્રાટ્
તેઓશ્રીએ પેાતાની પ્રવૃત્તિ હંમેશાં જ્ઞાનમય જ રાખી છે. તેઓએ આ છાપાંના નકામા– ધાંધલીઆ વાતાવરણમાં જરા પણ લાગ નથી લોધે। અને હમેશાંને માટે ઉદાસીન રહ્યા છે. પેાતાનાથી બનતી સાહિત્યસેવામાં અને ધર્મોપદેશમાં તથા અન્ય ધર્મક્રિયાઓમાં પેાતાનુ જીવન વ્યતીત કયુ" છે. તેઓશ્રી સદા સમજતા આવ્યા છે કે—નકામા બીજાને હલકા પાડવાથીચા પાતાની ખાટી બડાઇઓ હાંકવાથી માટા નથી થવાતું, જે ચાહે છે કે અમે મેાટા થઇએ તે હંમેશાં ખાટા જ ઠરે છે. જે શાન્ત અને ચૂપચાપ પોતાની સાહિત્યક પ્રવૃત્તિ વધારતા જાય છે. તે જ પાર ઉતરી જાય છે; નહિ તે ક્લેશના કીચડમાં ફસાઇ પેાતાનું ધ્યેય તે ચૂકી જાય છે, આ જ એમના વિચાર અને એ જ એમની ધારણા, જે આજની મનેરમ ઘડી સુધી એક જ સરખી છે. અરે ! પેાતાના પર દ્વેષીએ તરફથી જુઠા અને અપમાનકારક હુમલા થયા છતાં તેઓ છાપાંઓની કહેવાતી સભ્ય ગાળાગાળીમાં નથી પડવા, તે સદા સ્વામી રામતીર્થના જેવા જ સિદ્ધાન્ત રાખે છે કે
· મિત્ર અથવા શત્રુઓએ કરેલી ટીકાને આપણે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જાગૃત કરવા આવેલા ખરાબ સ્વપ્ન તરીકે જ ગણી કાઢવી. તમે જંગે છે ત્યારે સ્વપ્ન કળ્યાં છે ? ”
અને વ્હાલા વાચક ! પરિણામમાં જે હીરા હતા તે આજે હીરો જ રહ્યો અને નકલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org