________________
૧૪
પ્રયાણ—
મોંગલ જીવન કથા
“જો વીર્સ્ટ મસ્ટિનઃ વિષય ? જો ના નિલેશતથા ? यं देशं श्रयते तमेव कुरुते बाहुप्रतापार्जितम् । यद्दंष्ट्रानखलाङ्गुलप्रहरणः सिंहो वनं गाहते तस्मिन्नेव तद्विपेन्द्ररुधिरैस्तृष्णां छिन्न्यात्मनः ॥
17
‘ દેહગામ ’થી વિહાર શરૂ થયા. હમેશાં દશથી વીશ માઇલની મજલ અને તે પણ પગપાળાની જ! પેાતાને સામાન પાતે જ ઉઠાવીને ચાલવાનું, ભામ તેમની મજલ આગળ વધી. આટલી મેટી મજલની અને આટલા મેાટા ઉદ્દેશની ખખર ‘ગુજરાત’માં પડતાં છાપાઓમાં ખળભળાટ મચી રહ્યો. પ્રત્યેક તેના કાર્ય તરફ આકર્ષાયા. કોઈ રાગથી, તેા કેાઇ દ્વેષથી, તેાકેાઈ જીજ્ઞાસાથી. તેઓએ સુંદર ‘ ગુજરાત ’ વટાવ્યું. સાથે એના સુંદર ખારાક, સુ ંદર વાસસ્થાનેા, સુંદર શ્રાતા અને રસીલું વાતાવરણ પણ છેડયું. હવે ‘ઉજ્જૈન' તરફના પચે પડવા, નવા પ્રદેશ, નવા મનુષ્ય અને નૂતન ભાવનાઆમાં થઇને પેાતાના માર્ગ કાપવા મડયા, પ્રત્યેક ગ્રામમાં ગુરુશ્રી લેાકાને ઉપદેશ આપતા અને લેાકેાને કલ્યાણના માર્ગ તરફ પ્રેરતા.વિક્રમરાજાની પ્રસિદ્ધ ‘ઉજ્જયિની’ આવી. એના પેàા પ્રસિદ્ધ સિદ્ધવડ, ભતૃહરિની ગુફાએ, ‘ક્ષિપ્રા’ નદીના હરીઆળા તટા,અવંતી પા નાથનું સુંદર મ ંદિર, કાલીયાદેના મહેલ વિગેરે સુંદર સ્થાના આવ્યાં અને છેડવાં, એ સાધુસમુદાય કમર કસીને આગળ વધ્યા. ‘શાઝાપુર’, ‘શિવપુરી’ અને ‘ઝાંસી’નાં બીહામણાં જંગલેામાં ચાલ્યા. દિવસે પણ માનવી હથીઆર વગર ચાલતાં ધ્રુજે એવી ઘેાર વનરાજીઓ ખાલી આત્મવિશ્વાસ ઉપર પસાર કરી. કેઇ વખત જંગલામાં રહેવુ' પડે, વાઘેાની ચીસે સંભળાય, અજ્ઞાનીઓના ઉપદ્રવ સાથે હાય, કોઇ વખત ભૂખ્યા ઝાડ નીચે સુઈ રહેવુ પડે, તેા કેાઈ વખત માગ ભુલેલા સાથીની શેાધમાં હેરાન થવુ' પડે. એમ કરતાં ‘ઝાંસી’ અને તેના પ્રસિદ્ધ કિલ્લા પણ વટાળ્યે, અને ‘કાનપુર’ ‘પ્રયાગ’ના રસ્તે પડચા. એવા પ્રદેશામાં ફરવું અને સાધુતાના નિયમ પાળવા એ કેટલી કઠિન વાત છે તે વ્હાલા વાચક ! તું હું કે બીજા ન કહી શકીએ; જેને અનુભવ્યુ' હેાય તે જ વર્ણવી શકે. ‘કાનપુર’ આવ્યુ−ગયુ’. ‘પ્રયાગ’ આવ્યું’. ‘ગ’ગા’—‘જમના’ના મહાસગમ આવ્યે . અને આગળ વધ્યા. પીરે ધીરે જે લક્ષ્ય પૂર્ણાંક નીકળ્યા હતા તે વિદ્યાપુરી– કાશી’ પણ આવી પહોંચી. ઉનાળાને બેઠાને એ અઢી મહીના વીતી ચૂક્યા હતા. વૈશાખ સુદ ત્રીજની સુંદર સવારે જૈન નામથી ભડકનારા, જૈનાને ઘણાની નજરે જોનારા, વિચિત્ર માનવસમુદાયવાળા ‘કાશી’નગરમાં સાધુમ’ડળે પ્રવેશ કર્યાં. સ્થાને પહેાંચવાના મહીનાને પરિશ્રમ આજે સફળ થયા. ગુરુશ્રી આજે આટલા પ્રવાસ ખાદ પણ આનંદમાં હતા. તેમના મુખ પર આન’૪ની લહરી ઉઠતી જેવાતી હતી. મુનિરાજ શ્રીભગલવિજયજી આજે ઉંડા આત્મસાષ અનુભવતા હતા.
Jain Education International
વ્હાલા વાચક ! જેમ સ્વપ્ન આવે અને કલાકોના કલાકો પસાર થઈ જાય તેમ ચાર કે છ મહિનાના સમય તુ એકદમ કાઢી નાખ; કારણું કે એટલે સમય વિજયધમ સૂરિજી માટે સ્થાનની શોધ કરવાના, અને વિદ્યા માટે યથાયેાગ્ય બ ંદોબસ્ત કરવાના હતા, એ બદોબસ્ત કેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org