________________
૩૧૪
66
જીવ–અધિકાર.
'संगहणं संगिण्हइ संगिज्झते व तेण जं भेया । तो संगहो त्ति संगहियपिंडियत्थं वओ जस्स
અર્થાત્ સામાન્યરૂપે સમગ્ર પદાર્થાને એકત્રિત કરવા તે ‘ સંગ્રહ ' છે; અથવા સામાન્યરૂપે સવ વસ્તુઓને જે એકઠી કરે છે તે ‘ સ’ગ્રહ ’ છે; અથવા જેથી સમસ્ત ભેદો સામાન્યરૂપે એકઠા કરાય તે ‘ સંગ્રહ ’ છે; અથવા સગૃહીત પિડિત અવાળુ' જેવુ વચન હોય તે ‘ સંગ્રહ ’ છે.
સગૃહીત અને પિણ્ડિતના અર્થા—
ઉપર્યુક્ત લક્ષણ સમજવા માટે સંગૃહીત અને પિણ્ડિત એટલે શું તે જાણવું જોઇએ. આ સબધમાં વિશેષા॰ ની નિમ્ન—લિખિત ગાથાઓ પ્રકાશ પાડે છેઃ-~-~~
હું ૨.
संगहियमागहियं संपिंडियमेगजाइमाणीयं ।
संगहियमणुगमो वा वइरेगो 'पिंडियं' भणियं । २२०४॥ अहव महासामन्नं संगहियपिंडियत्थमियरंति । सव्ववि से साननं सामन्नं सव्वहा भणियं ॥ २२०५ || "
Jain Education International
સંગ્રહપ્રવણુત્વના અ
અર્થાત્ સામાન્યને અભિમુખ ગ્રહણ કરાયેલું ડાય તે ‘સંગૃહીત ’છે અને એક જાતિને પ્રાપ્ત થયેલું તે ‘ પિણ્ડિત ” છે. ( આવા પ્રકારનું સંગૃહીત-પિણ્ડિત અર્થાવાળુ' વચન તે સંગ્રહ નય છે. ) અથવા સમસ્ત વ્યક્તિઓમાં અનુગત સામાન્યનું પ્રતિપાદન કરવું તે ‘ સંગૃહીત ’ છે અને એથી વ્યતિરેક-પરપણાને નિરાસ કરનાર એવા વિશેષનુ પ્રતિપાદન કરવું તે · પણ્ડિત ’ છે. ( આથી અનુગમ-વ્યતિરેકવાળુ વચન તે સંગ્રહ નય છે ). અથવા સત્તારૂપ મહાસામાન્ય તે ‘ સંગૃહીત ’ છે અને ગેાત્વ, ગજત્વ ઇત્યાદિ અવાંતર સામાન્ય તે પિડિત ' છે. ( આથી પરસામાન્ય અને અપર સામાન્ય અથવાળું વચન તે સંગ્રહ નય છે. ) અથવા જેનાથી સ વિશેષો ભિન્ન નથી એવુ` સવ રીતે સામાન્ય વચન અભિધેયપણે સંગ્રહ નયનું કથન છે,
આ સંબંધમાં ગ્રન્થકાર કથે છે કે~~
૧ છાયા—
,, ॥૨૨૦૩
ૐ છાયા
सग्रहणं सङ्गृह्णाति सङ्गृह्यन्ते वा तेन यद् भेदाः । तस्मात् सङ्ग्रह इति सङ्गुहीतपिण्डितार्थं वचो यस्य ॥
[ પ્રથમ
गृहीतमागृहीतं सम्पिण्डितमेकजातिमानीतम् । सङ्गृहीतमनुगमो वा व्यतिरेकः पिण्डितं भणितम् ॥ अथवा महासामान्यं सङ्गृहीतपिण्डितार्थमितरदिति ! सर्वविशेषानन्यं सामान्यं सर्वथा भणितम् ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org