SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] માહત દર્શન દીપિકા, ૩૧૧ એટલે કે વસ્તુ અને પર્યાય યુક્ત દ્રવ્ય છે. અહિંયા વસ્તુ અને તેના પર્યાયને ભિન્ન ગણવામાં આવ્યા છે. ધમ ધમિ ગોચર--- તૃતીય પ્રકાર ગુણુ અને ગુણી વચ્ચે ભિન્નભાવ સ્વીકારે છે. ક્ષળમાં મુવી વિષથાસસ્તો નવ” અર્થાત્ વિષયાસક્ત જીવ એક ક્ષણ વાર સુખી છે. સુખી મનુષ્ય અને સુખ એ એ વચ્ચે ભિન્નતા બતાવવામાં આવી છે. નેગમના પ્રકારાન્તરા - નૈગમના ( ૧ ) ભૂત નૈગમ, ( ૨ ) વત માન નૈગમ અને (૩) ભવિષ્યદ્ નૈગમ એમ પણ ત્રણ ભેદો પડે છે. થઇ ગયેલી વસ્તુને વર્તમાન તરીકે ભૂત નગમ સ્વીકારવી, તે ‘ ભૂત નૈગમ ’ છે. મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા તે આજ દીવાળીના દિવસ છે. આ દષ્ટાન્તમાં મહાવીરના દીપમાલિકાને આજની દીવાળીમાં ઉપચાર કરવામાં આવ્યે છે નિર્વાણું-કલ્યાણકની અતીત એટલે કે ભૂતને વમાનમાં ઉપચાર છે. વર્તમાન નૈગમ—— જે ક્રિયા વમાનમાં શરૂ થઈ નથી છતાં તેને વતમાનરૂપે વ્યવહાર કરવા તે વર્તીમાન નૈગમ ’ છે. અર્થાત્ આમાં અનાગત-ભવિષ્યત્ કાળના વમાનમાં ઉપચાર છે. જેમકે આજે પદ્મનાભ પ્રભુના નિર્વાણના દિવસ છે, હજી પદ્મનાભનું નિર્વાણ થતાં તે ઘણાં વર્ષોની વાર છે છતાં તે નિર્વાણુ આજે છે એમ જે કહેવુ તે ‘ વમાન નૈગમ ’ જાણવા. ભવિષ્યદ્ નાગમ— થનારી વસ્તુને થઇ કહેવી તે ભવિષ્યદ્ નૈગમ છે અર્થાત્ અત્ર ભવિષ્યત કાળના ભૂતકાળમાં ઉપચાર સમજવા. જેમકે ચેાખા રધાઇ ન ગયા હાય તા પણ તે રધાઇ ગયા એમ કહેવું તે આ નયનુ કાર્ય છે. સામાન્ય અને વિશેષ સબધી જૈન માન્યતા—— આપણે જોઇ ગયા છીએ તેમ જૈનો સામાન્ય અને વિશેષને પરસ્પર સાપેક્ષ માને છે. ૧ દ્રવ્યરૂપ ધર્મ વિશેષ્ય છે એટલી એની અત્ર મુખ્યતા છે, જ્યારે વસ્તુરૂપ ધર્માં વિશેષણુરૂપ હાવાથી તેની ગૌણતા છે. ૨ વિષયાસક્ત જીવ એ વિશેષ્ય છે અને સુખરૂપ પર્યાય એ વિશેષણ છે. એટલે પ્રથમની પ્રધાનતા અને દ્વિતીયની ગૌણતા સમજી શકાય છે. ૩ પરસ્પર નિરપેક્ષ માનવાથી સામાન્યને વિશેષપણું અને વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy