________________
મોક્ષ-અધિકાર.
[ સક્ષમ
જ્ઞાન–પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયની દષ્ટિએ કેવલજ્ઞાની સિદ્ધ થાય. પૂર્વભાવપ્રજ્ઞાપનયની દષ્ટિ વ્યંજિત અને અવ્યંજિત એમ બે પ્રકારે વિચારાય. તેમાં અત્યંજિતમાં બે જ્ઞાન પૂર્વક સિદ્ધ થયેલા સીથી શેઠા છે. ચાર જ્ઞાને સિદ્ધ થયેલા એનાથી સંખ્યાત ગુણ છે. અને ત્રણ જ્ઞાને સિદ્ધ થયેલા વળી એનાથી સંખ્યાત ગુણ છે. વ્યંજિતમાં મતિ અને શ્રત જ્ઞાનવાળા સિદ્ધ સૌથી થડા છે. મતિ, કૃત, અવધિ અને મન:પર્યાય જ્ઞાનવાળા સિદ્ધ એથી સંખ્યાત ગુણા છે. મતિ, શ્રત અને અવધિ જ્ઞાનવાળા સિદ્ધ તે એનાથી પણ અસંખ્યાત ગુણા છે.
સિદ્ધમાત (ગા. ૧૦૪) અને એની ટીકા પ્રમાણે દ્વિજ્ઞાનપશ્ચાત કૃત સિદ્ધ સૌથી શેઠા છે. ચતુર્ગાનપશ્ચાત કૃત એથી અસંખ્ય ગુણા છે અને વિજ્ઞાનપશ્ચાત કૃત એથી સંખ્યાત ગુણા છે. આ તે અત્યંજિતની વાત થઈ. વ્યંજિતમાં મતિધૃતમનઃ પર્યાયજ્ઞાનપશ્ચાત કૃત સૌથી થયા છે. મતિશ્રુતજ્ઞાનપશ્ચાત્ કૃત એથી સંખ્યાત ગુણ છે. એનાથી ચતુર્ણાનપશ્ચાદ્દત અસંખ્ય ગુણા છે. મતિધૃતાવધિજ્ઞાનપશ્ચાત્ કૃત એનાથી સંખ્યાત ગુણ છે.
અવગાહના-જઘન્ય અવગાહનાએ સિદ્ધ થડા છે, એથી ઉત્કૃષ્ટ અવગાહનાએ સિદ્ધ અસંખ્ય ગુણ છે. એનાથી વળી મધ્યમ અવગાહનાવાળા અસંખ્ય ગુણ છે.
અંતર–નિરંતર આઠ સમય સુધી સિદ્ધ થયેલા થોડા છે. એનાથી સાત સમય સુધી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે. એ પ્રમાણે બે સમય સુધી સિદ્ધ માટે ઘટાવી લેવું. સાંતર સિદ્ધો પૈકી ઉત્કૃષ્ટ અંતરવાળા અર્થાત્ છ માસના અંતરવાળા સિદ્ધ ઓછા છે; એનાથી જઘન્ય અંતરવાળા અથત એક સમયના અંતરવાળ સંખ્યાત ગુણ છે, એનાથી વળી મધ્યમ અંતરવાળા સંખ્યાત ગુણ છે.
સંખ્યા–એક સમયમાં ૧૦૮ સિદ્ધ થયેલાની સંખ્યા ઓછી છે. એનાથી પણાનુપૂર્વીએ ૧૦૭ થી માંડીને તે ૫૦ સુધી સિદ્ધ થયેલાની સંખ્યા અનત ગુણ છે. એનાથી વળી ૪૯ થી માંડીને તે ૨૫ સુધી સિદ્ધ થયેલાની સંખ્યા અસંખ્ય ગુણી છે. ૨૪થી માંડીને તે એક સુધી સિદ્ધ થયેલાની સંખ્યા સંખ્યાત ગુણ છે. "સિદ્ધના ૩૧ ગુણે
દેશનાવરણના નવ પ્રકાર, આયુષ્યના ચાર, જ્ઞાનાવરણના પાંચ, અંતરાયના પાંચ અને બાકીનાં ચારે કર્મો પૈકી પ્રત્યેકના બે બે એમ ૩૧ જાતનાં કમીને ક્ષય કરી સિદ્ધ બનેલ હોવાથી ૩૧ ગુણેથી સિદ્ધો વિભૂષિત છે; અથવા પરિમંડલાદિ પાંચ જાતનાં સંસ્થાને, પાંચ પ્રકારના વર્ણ, બે જાતની ગંધ, પાંચ પ્રકારના રસ, આઠ પ્રકારના સ્પર્શ અને ત્રણ વેદ એમ ૨૮ ને ક્ષય કરવાથી ઉદ્ભવતા ૨૮ પ્રકારના ગુણોથી તેમજ અદેહતા, નિઃસંગતા અને અસહતા એ ત્રણ ગુણેથી એમ કુલે ૩૧ ગુણેથી સિદ્ધ અલંકૃત છે.
ત્તિ , ૫૫ ૬, પણ્ વસ્તુvifધપુરાણવિજ્ઞાનાવાળીfsષજબરતળાવમાં ખાન ગાયતીર્થાધિરાઇનાનપરિણા પ્રવર્તીનકણિકા विरचितस्य श्रीजैनतरवप्रदीपस्य मोक्षाधिकारवर्णननामा सप्तम उल्लासोऽनुवादादिपर्वकः
૧ જુઓ પ્રવચનસારોદ્વાર ( ગા. ૧૫૯૩-૧૫૯૪).
૨ નામ-કર્મના શુભ અને અશુભ, ગોત્ર-કમના ઉચ્ચ અને નીચ, વેદનીય–કમના સાત અને અસાત, તેમજ મેહનીય–કમના દર્શન-મેહનીય અને ચારિત્ર-મોહનીય,
૩ પુનર્જન્મને અભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org