SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1099
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૦ બધ-અધિકાર. [ ચતુર્થ અર્થાત પૂર્વે ગ્રહણ કરેલ દારિક પુદગલેને ગ્રહણ કરાતા એવા દારિક અંગોપાંગ એગ્ય પુદગલની સાથે પરસ્પર મેળવી દેવામાં કારણભૂત કમને “દારિક ઔદારિક બન્યન-નામ કમ કહેવામાં આવે છે. એ પ્રમાણે બીજાં ચોદ બલ્પનોને સારૂ સમજી લેવું. સંઘાતન-નામકર્મનું લક્ષણ औदारिकाद्यङ्गयोग्यपुद्गलानां यन्निमित्त कलङ्घातो भवति तद्रूपत्वं, औदारिकादिशरीराणां विवररहितान्योन्यप्रदेशानुप्रदेशानुप्रवेशनकत्वापादनं यनिमित्तकं तद्रूपत्वं, दन्ताली तृणगणमिव यत् कर्म औदारिकादिपुद्गलानां समूहीकरोति तद्रूपत्वं वा सङ्घातननामकर्मणो लक्षના (૬૮૧) અર્થાત ઔદારિકાદિ શરીરને ચગ્ય એવા પુલોના સંઘાતમાં કારણભૂત કમને “સંઘાતન– નામકર્મ” જાણવું. છિદ્ર રહિતપણે એક પ્રદેશને બીજામાં પ્રવેશ કરાવીને દારિકાદિક શરીરને એકરૂપ કરી નાંખવામાં કારણભૂત કર્મને પણ સંઘાતન–નામ કમ' કહેવામાં આવે છે. અથવા જેમ દન્તાલી તૃણને એકત્રિત કરે છે એ પ્રમાણે જે કમ ( હારિકાદિક શરીરની રચનાને અનુકૂળ એવા) ઔદ્યારિકાદિક પુદ્ગલેને એકઠા કરે છે તે કર્મ “સંઘાતનનામકર્મ કહેવાય છે. સંસ્થાન-નામકર્મનું લક્ષણ– यस्योदये सति बध्यमानपुद्गलेषु आकारविशेषाविर्भावो भवति सदूपत्वम्, यन्निमित्तकौदारिकादिशरीराकानिवृत्तिर्भवति तद्रूपत्वं वा સરથાનનામવર્ણના ક્ષણમ્ ! (૧૦) અર્થાત્ જે કર્મના ઉદયમાં (સંસારી) આત્માની સાથે બંધાતા પુદ્ગલેને વિષે આકારવિશેષને પ્રાદુર્ભાવ થાય છે તે કર્મ “સંસ્થાન-નામકર્મ કહેવાય છે અથવા ઔદારિકાદિક શરીરની આકૃતિની રચનામાં જે કમ નિમિત્તરૂપ છે તે કમ “સંસ્થાન-નામકર્મ ” કહેવાય છે. સંવનનનું લક્ષણ – यन्निमित्तकदृढतमादिभेदभिन्नास्थिवन्धनरूपविशेषो भवति तद्रपत्वं संहननस्य लक्षणम् । (५९१) ૧ આને “ સંસ્થાન ' કહેવામાં આવે છે. એના સમચતુરસ્ત્રાદિ છ વિભાગે છે. એ સંબંધી માહિતી માટે વીર ભક્તામરનું. સ્પષ્ટીકરણ ( પૃ. ૮૭-૮૮ ) જેવા ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy