SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1093
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ અન્ય—અધિકાર. [ ચતુ કના ૧૦૩ ભેદ થાય છે. જેમકે ગતિના ચાર ભેદ છે:(૧) નરક, (૨) તિક્, (૩) મનુષ્ય અને (૪) દેવ. જાતિના પાંચ પ્રકાર છે:--(૧) એકેન્દ્રિય, (૨) દ્વીન્દ્રિય, (૩) ત્રીન્દ્રિય, (૪) ચતુરિન્દ્રિય અને (૫) ૫ંચેન્દ્રિય. શરીરના પાંચ પ્રકાર છે:--(૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૭) આહારક, (૪) તૈજસ અને (૫) કાણુ. 'ગોપાંગના (૧) ઔદારિક, (૨) વૈક્રિય અને (૩) આહારક એમ ત્રણ ભેદો છે, બન્ધનના ૧૫ પ્રકારો :—(૧) ઔદારિક—ઓદાદ્ધિ, (૨) ઔદારિક-તેજસ, (૩) ઓદારિક-કા'ણુ, (૪) વૈક્રિય-વૈક્રિય, (૫) વૈક્રિય-તેજસ, (૬) વૈક્રિય-કાણુ, (૭) આહારકઆહારક, (૮) આહારક-તેજસ, (૯) આહારક-કાણુ, (૧૦) ઔદારિક-તૈજસ-ક્રામ`ણુ, (૧૧) વૈક્રિય—તૈજસ–કાણુ, (૧૨) આહારક-તૈજસ-કાČણુ, (૧૩) તૈજસ-તેજસ, (૧૪) તૈજસક્રાણુ અને (૧૫) કાણુ-કાણુ, સઘાતનના પાંચ પ્રકાર છેઃ— —ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તૈજસ અને (૫) કાણુ, સંસ્થાનના છ ભેદ છેઃ−(૧) સમચતુરસ, (ર) ન્યાષ, (૩) સાદિ, (૪) વામન, (૫) કુબ્જ અને (૬) હુણ્ડક સહુનનના છ પ્રકારો છે:-(૧) વ-ઋષભ-નારાચ, (૨) ઋષભ-નારાચ, (૩) નારાચ, (૪) અનારાચ, (૫) કીલિકા અને (૬) સેવાત સ્પના આઠ પ્રકાર છેઃ—(૧) મૃદું, (૨) ખર, (૩) ગુરુ, (૪) લઘુ, (૫) શીત, (૬) ઉષ્ણુ, (૭) સ્નિગ્ધ અને (૮) રૂક્ષ. રસના પાંચ ભેદ છેઃ-(૧) તીખા, (૨) કડવા, (૩) કષાયલા, (૪) ખાટો અને (૫) મધુર, ગન્ધના એ ભેદો છે—(૧) સુગંધ અને (૨) દુર્ગંધ. વષ્ણુના પાંચ પ્રકાર છેઃ——(૧) કાળા, (૨) લીલા, (૩) રાતા, (૪) પીળા અને (૫) સફેદ. આનુપૂર્વીના ચાર ભેદ છે:—(૧) નરક–આનુપૂર્વી, (૨) તિગ્–આનુપૂર્વી, (૩) મનુષ્યભાનુપૂર્વી અને (૪) દેવ–આનુપૂર્વી. વિહાચેાગતિ એ પ્રકારની છેઃ—(૧) શુભ અને (૨) અશુભ. શ્મા હકીકત વિશેષતઃ સમજાય તે માટે આ નામકમની પ્રકૃતિનાં લક્ષણાનું પ્રતિપાદન કરવામાં આવે છે. તેમાં ગતિ-નામમનું લક્ષણ એ છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy