SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1091
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨ अन्ध-अधिकार [ चतुर्थ અને દેવ સબંધી એમ આયુષ્યના ચાર પ્રકાર છે. તેમાં 'આયુષ્ય-ક'નું લક્ષણ એ છે કે भवाद् भवान्तरं सङ्गच्छतां जन्तूनां नियमेन यदुदयागमनरूपस्थं, यस्मिन्नुदिते सति तद्भवप्रायोग्याणि सर्वाणि शेषकर्माणि उपभोगाया'गच्छन्ति तद्रूपत्वं वाऽऽयुषो लक्षणम् । (५६३ ) અર્થાત્ આ ભવથી અન્ય ભવમાં જતાંપ્રાણીઓને જે કમ જરૂર જ ઉદયમાં આવે છે તે ‘આયુષ્યકમ ’ કહેવાય છે. અથવા જે કર્મના ઉદય થતાં તે ભવને યાગ્ય બીજા પણ સવ કમ ઉપભાગરૂપે પિરણત થાય છે તે કને ‘ આયુષ્ય-ક ' કહેવામાં આવે છે, નરક–આયુષ્યકમ નુ લક્ષણ— तीशीतोष्णादिवेदनाभूतनरकभूमिषु यद्धेतुकं दीर्घजीवनलक्षणमवधारणं भवति तद्रूपत्वं नरकायुषो लक्षणम् । ( ५६४ ) અર્થાત્ તીવ્ર, શીત, ઉષ્ણ વગેરે વેદનાના સ્થાનરૂપ નરક-ભૂમિમાં જે નિમિત્ત લઇને લાંખા आज पर्यत रहेवु' पडे तेने ' न२४-मायुष्यम्भ' वामां आवे छे. તિય ગ્-આયુષ્યકમ નુ લક્ષણ— यस्योदये सति प्रायेण विपासाशीतोष्णादिविविधदुःखोत्पत्तिस्थानेषु निवसनं भवति तद्रूपत्वं तिर्यगायुषो लक्षणम् (५६५ ) અર્થાત્ જે ઉદયમાં આવતાં ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે વિવિધ પ્રકારનાં દુઃખનાં સ્થાનમાં માટે ભાગે રહેવાનું થાય છે તેને · તિ 'ચ-આયુષ્યકમ ’ કહેવામાં આવે છે. મનુષ્ય-આયુષ્યકમ નું લક્ષણ— यस्योदये सति प्रायेण शारीरिक मानसिक सुखदुःख निबन्धनमनुयेत्पत्तिः स्वात् तद्रूपत्वं मनुष्यायुषो लक्षणम् । ( ५६६ ) यानी व्युत्पत्ति तत्त्वार्थ ( अ.. ८, सू. ११) ती वृत्ति ( ५. १४८ ) मां नीचे મુજબ ત્રણ પ્રકારે સચવાઇ છેઃ " आनीयन्ते शेष प्रकृत यस्तस्मिन्नुपभोगाय जीवेनेत्यायुः,... आनीयते वाऽनेन तद्भवान्तर्भावी प्रकृतिगण इत्यायुः,... आयतते वा शरीरधारणं प्रति बन्ध इत्यायुः ... । "} Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy