SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યવર્તી કવન કુંજ [વિ. સ’. ૧૬૮૦ થી વિ. સ’. ૧૭૩૮ના ગાળા લતા : ૨૧ ૧જિણચેયિત્રંણ વિનયવિજયગણના સમગ્ર કૃતિકલાપને કવન કુ’જ'' કહી મેં એના ત્રણ વિભાગ પાડ્યા છેઃ (૧) પૂવર્તી કવન-કુંજ, (૨) ઉત્તરવર્તી કવન કુંજ અને (૩) મધ્યવર્તી કવન-કુજ. આ ગ્રંથકારે જાતે જે જે કૃતિનું રચનાવ દર્શાવ્યું છે તે તે ઉપલબ્ધ કૃતિને પરિચય હવે પૂરા થયા છે, અને તેમ થતાં કવન--કુંજના એ વિભાગ પણ સમાપ્ત થાય છે. આથી ત્રીજો વિભાગ હું શરૂ કરું છું. એમાંની કૃતિઓનાં રચનાવ અનિર્ધારિત છે, જો કે કાઇ કાઈ માટે રચનાવનું અનુમાન કરવું શક્ય છે. આ તમામ કૃતિઓ લગભગ વિ. સં. ૧૬૮૦થી માંડીને વિ. સ ૧૭૩૮ સુધીમાં રચાયેલી છે. એ હિસાબે એના સમૂહને માટે મે” મધ્યવર્તી કવન કુંજ' નામ યેાજ્યું છે. એમાંની કૃતિઓને પરિચય ભાષા, વિષય અને અકારાદિ ક્રમ એમ ત્રણ પ્રકારે આપી શકાય. પ્રસ્તુતમાં હું અકારાદિ ક્રમની સાથે સાથે ભાષાને પણ સ્થાન આપું છું, અને તેમ કરી પાય, ગુજરાતી અને હિન્દી કૃતિએ એમ ત્રણ વ પાડી હું પ્રસ્તુત વિષય આગળ લંબાવું છું. ૧ આ કૃતિ દે. લા. જૈ. પુ. સ ંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૩૩માં પ્રકાશિત અને મે સંપાદિત કરેલ જૈનધમ વસ્તાત્ર–ગોધૂલિકાë-સભાચમકારેતિ કૃતિત્રિતયમ્”માં પૃ. ૧૩૯–૧૪૩માં મારી સસ્કૃત છાયા સહિત છપાવાઈ છે. ૫૦ સ૦ (ભા. ૧, પૃ. ૧૦૬)માં પ્રસ્તુત કૃતિનું નામ ચત્તારિ અટ્ઠ ચૈત્યસ્તવન” અપાયુ છે. શાં સુ (ભા. ર)માં તેમ જ ઇન્દ્દતને લગતા વક્તવ્યમાં આ કૃતિના ઉલ્લેખ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy