SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. વિનય સૌરભ | લતા હ હૈ. લ. પ્ર.ની પ્રશસ્તિનું નથી, પરંતુ હું પ્ર.ની પ્રશરિતનું હોઈ શકે અને જો તેમ જ હોય તે એ એનું ૧૭મું પદ્ય હશે. હૈ. લ. પ્રની પ્રશસ્તિના આઠમા પર્વ તરીક હૈ. પ્ર. (વિ. ૨, પૃ. ૯૯૦)માં જે પદ્ય અપાયું છે તે તે “અનુષ્ટ્રમાં છે એટલે એ અત્ર પ્રસ્તુત નથી. " પરિમાણ– હૈ. લ. પ્રનું પરિમાણ ૨૫૦૦ લેક જેવડું છે એમ. હૈ પ્ર. (વિ. ૨, પૃ. ૯૯૦)માંના આઠમાં – અનુણ્ભમાં ગ્રંથકારે નહિ પણ અન્ય કોઈએ રચેલા પદ્ય ઉપરથી જાણી શકાય છે. હંમપ્રકાશ-આ પ્રસ્તુત કૃતિની ૩૪૦૦૦ લેક જેવડી મહાકાય સંસ્કૃત વૃત્તિ કર્તાએ જાતે રચી છે. આને વિસ્તૃત પરિચય આગળ ઉપર અપાયો છે. મૂળને તેમ જ હૈ. અને સંક્ષિપ્ત પરિચય મેં જે. સં. સા. ઇ. (ખંડ ૧, પૃ. ૮૦–૮૩)માં આવે છે. લતા ૧૦: ધર્મનાથની વિનતિરૂપ સ્તવન [ વિસં. ૧૭૧૬] આ ગુજરાતી રતવન વિ. સં. ૧૭૧૬માં સુરતના ચાતુર્માસ દરમ્યાન રચાયું છે. એમાં પ્રારંભમાં પ્રારતાવિક તરીકે ઇ કડી દુહામાં છે. ત્યાર બાદ ૧૦૪ કડી ચોપાઇમાં અને ૨૫ કડી દુહામાં છે. આમ આ કૃતિમાં ૧૩૮ કડી છે. આ કૃતિને મુખ્ય વિષય સિદ્ધર્ષિત ઉપમિતિભવપ્રપંચાકથાની આછી રૂપરેખા છે, જ્યારે ગૌણ વિષય ધર્મનાથને કરાયેલી વિજ્ઞપ્તિ છે. ૧ આ કૃતિ જેન કથારત્નકોષ (ભા ૩, પૃ. ૧૦૬-૧૩૮)માં છપાવાઈ છે. ૨ આ શબ્દ ૧૩૭મી કડીમાં વપરાય છે. ૩ આથી તે આ કૃતિને કેટલાક લધુ ઉપમિતિ ભવપ્રપંચાકથા ” સ્તવન કહે છે ૪ ૧૩૫મી કડીમાં આ અર્થ માં “અરદાસ ” શબ્દ જેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy