SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ૯] ઉત્તરવર્તી-કવનકુંજ ૩૧ પ્રશસ્તિ (લે. ૫)માં કર્તાએ પિતાને ઉપાધ્યાય' કહ્યા છે. પ્રસ્તુત કૃતિમાં પ્રથમ સંજ્ઞા અધિકાર મૂળ સૂત્રો સાથે ૩૦ કારિકા દ્વારા રજૂ કરાય છે. સંધિના નિયમે સુગમ બનાવાયા છે. “ષલિંગ પ્રકરણમાં શબ્દ અકારાદિ ક્રમે અપાયા છે. યુગ્ગ–અરમદું, સ્ત્રીલિંગ, કારક અને સમાસનું નિરૂપણ કરાયું છે. ત્યાર બાદ તદ્ધિત અને ધાતુજન્ય નામોની રચના એવી તે સારી રીતે કરાઈ છે કે વ્યાકરણને અભ્યાસ સુખદ અને અલ્પ વિસ્તારવાળો બને છે. પ્રશસ્તિનાં પદ્યોની સંખ્યા–પ્રસ્તુત કૃતિની મુદ્રિત આવૃત્તિઓમાં પ્રશસ્તિનાં પાંચ જ પધો “આ છંદમાં લેવાય છે, જ્યારે હૈમપ્રકાશના ઉત્તરાર્ધરૂપ દ્વિતીય વિભાગ (પૃ. ૯૯૧)માં એના પ્રણેતાએ જાતે “પ્રાત: કપ બાય સ્વા:” કહ્યું છે તે પ્રમાણે તે પ્રશસ્તિમાં આઠ પદ્ય આર્યામાં હેવાં જોઈએ. અહીં હૈલ૦ પ્ર૦ ની પ્રશસ્તિ તરીકે આઠ પદ્ય અપાયાં છે તેમાંનું નિમ્નલિખિત છ પદ્ય આ ખૂટતાં ત્રણ પદ્યમાંનું એક–છછું હવા ઘણે સંભવ છે -- " कान्तिविजयाख्यगणिनः पठनकृते कृतधियः सतीर्थ्यस्य । विहितोऽयं यत्नः स्तात् सफलः सर्वोपकारेण ॥६॥"२ આની પછી અપાયેલું સાતમું પદ્ય “અનટુભ” છંદમાં છે અને એ હૈ. પ્ર.નું ૩૪૦૦૦ લેક જેવડું પરિમાણ દર્શાવે છે એટલે એ ૧ આ પદ્યાત્મા રચના સિ. હે.ની પં. ધુરંધરવિજયણિકૃત સિદ્ધહેમ સરસ્વતી નામની ૫ઘબદ્ધ વૃત્તિની રચનામાં બીજભૂત બન્યાનું શ્રીવિજયામૃતસૂરિએ આ પહેલા પાંચ અધ્યાય પૂરતી વૃત્તિના “પરિચય” (પૃ. ૬)માં કહ્યું છે. ૨ આને અર્થ એ છે કે બુદ્ધિશાળી સતીથ્ય અર્થાત ગુરુભાઈ કાંતિવિજય ગણિના અભ્યાસાર્થે કરાયેલો આ પ્રયત્ન સર્વને ઉપકાર કરવા વડે સફળ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy