________________
પરિપાક
ચાઢાલિયાં, ચોપઇ, ચોવીસી, છંદ, ઢાલિયાં, તીથ માલા, યુષ (થાય), દેવવંદ્રન, દેશભક્તિ–કાવ્ય, પદ, પવાડા, પુજા, પ્રતિકાવ્ય, પ્રબ ંધ, પ્રહેલિકા, ફાગુ, બારમાસી, ખાલ-કાવ્ય, ભજન, ભડલી-વાક્ય, ભાસ, મરસિયા, મહાકાવ્ય, મુક્તક, રાસ, રાસેા, રૂપક-કાવ્ય, લાવણી, લેાકવાર્તા, વિનતિ, વિવાહુલ, વીસી, વેલિ, શલાકા, સવાદ, સજ્ઝાય, સદેશ-કાવ્ય, સમસ્યા, સાતવાર, સુભાષિત, સાનેટ (sonnet), સ્તવન, હરિયાળી અને હાલરડું....૨ આ પૈકી વિનયવિજયગણિએ નિમ્નલિખિત પત્ર-વરૂપોને લગતી કૃતિઓ રચી છે ~~~
ચૈત્યવ ́દન—જિતપૂજનનુ અને સીમ"ધરસ્વામીનું એમ બે ચૈત્યવદન' છે.
પદ્મ—વિનયવિલાસની ૨૨મી, ૨૪મી, ૨૮મી, ૨૯મી, ૩૦મી અને ૩૨મી કૃતિઓ એમ છ પદ' છે.
ફાગુ-નેમિનાથ ભ્રમરગીતા એ એક જ ફ્રાગુ' છે. કાચના સ્વરૂપ તેમ જ ૨૯ ફાગુની રૂપરેખા માટે જુએ આપણુાં ફ્રાણુ કાવ્યા” નામના મારા. લેખ. એ જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અ. ૬)માં છૂપાયા છે. જૈ. સ. પ્ર.' (વ. ૧૧, અ ૭; વ. ૧૧, અ. ૧૨; વ. ૧૨, અં. ૫-૬ તથા વ. ૧૨, અ. ૭) પણુ આ સંબધમાં જોવા ઘટે. પ્રાચીન ફ્રાણુ-સંગ્રહમાં ૩૮ ફ્રાણુ અપાયાં છે.
બારમાસી—નેમિનાથ-બાર–માસ–સ્તવન એ એક જ ખારમાસી છે. વિનયચન્દ્રે જે નેમિનાથબાર–માસ–ચતુષ્પદી રચી છે તે વિ. સં. ૧૩૧૩ કરતાં પહેલાંની કૃતિ હેાઈ એ આ જાતના ઉપલબ્ધ સાહિત્યમાં પ્રાચીનતમ છે.
ભાસ–વિહરમાણુ-જિન–વીસી, શાશ્વતજિનભાસ, વિનયવિલાસનું ૨૩મું પદ એ ‘ભાસ' છે. આ ઉપરાંત જિનચાવીસીમાંનાં ૧ ઇન્દ્વદૂત એ સ ંસ્કૃત ભાષામાં રચાયેલુ સ દેશ–કાવ્ય’ છે. ૨ ૫ પૈકી કાઈ કાઇ સ્વરૂપમાં બહુ ફેર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org