________________
તા ૨૭]
મધ્યવતી નનકુંજ
ge
કડી ૩૮માં કર્તાએ કહ્યુ છે કે તમે હાથી ઉપર બેઠેલી પોતાની માતા મરુદેવીને મુક્તિમાં માકલી, પણુ દેખતા ભરતને સર્વાંગ કર્યા, પોતાના ૯૮ પુત્રાને પ્રતિખાધ પમાડયા અને યુદ્ધ કરતાં અટકાવ્યા, તેમજ બાહુબલિને કેવલજ્ઞાન સામું મોકલ્યું.
આ કૃતિમાં રચનાવા નિર્દેશ નથી તેમજ અંતમાં પોતાના ગુરુના અને સાથે સાથે પોતાના ‘વિનય' એવા ટૂંકા ઉલ્લેખ છે એટલે રચનાવ એ ઉપરથી તારવી શકાય તેમ નથી.
લતા ૨૮ : ૧ખેલની સજૂઝાય
આ ૧૧ કડીની ગુજરાતી રચના છે. નિવિકૃતિક આંબેલરૂપ બાદ તપમાં શું શું ખપે અને શું નહિ તથા એ તપના શે। મહિમા છે એ બાબતા તેમ જ આંખેલના ઉત્કૃષ્ટ અને જધન્ય પ્રકારે આ સજૂઝાયમાં નિરૂપાયાં છે. આ કૃતિના અંતમાં કર્તાએ પોતાના ગુરુ સિવાય અન્યને ઉલ્લેખ કર્યો નથી. વિશેષમાં એમણે અહીં પાતાને વજૂઝાય' કહ્યા છે.
લતા ૨૯ : ૨ઉપધાન-સ્તવન
આ જૈન ગૃહસ્થાના ઉપધાન' નામના અનુષ્ઠાનને અંગેની પદ્યાત્મક ગુજરાતી કૃતિ છે. એ એ ઢાલ અને ‘‘કલશ' રૂપે રજૂ ૧ આ સજૂઝાય, ચ. સ. પ. સ્ત. સ. (ભા. ૧, પૃ. ૧૧૮-૧૩૦)માં છપાવાઈ છે. ૨ આ સ્તવન જૈ ધ. પ્ર. સ.” તરફથી વિ. સ. ૧૯૯૨માં જે ઉપધાનવિધિ નામની કૃતિની પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરાઈ છે તેના અંતમાં અપાયેલુ છે.
૩ ઉપ’ એટલે સમીપ અને ‘ધાન’ એટલે ધારણ કરવું. ગુરુની પાસે એમના મુખથી નવકારાદિ સૂત્રેાનુ શાસ્ત્રોકત વિધિ અનુસાર ગ્રહણ કરવું તે પ્રધાન છે.
૪ પહેલી ઢાલની દેશી બ્રુટક છે અને બીનની ઉદાર' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org