________________
વિનય-સૌરભ
લિતા ૨૯
યેલી છે. એમાં અનુક્રમે ૧૦, ૧૧ અને ૩ કડી છે. છેલ્લી કડીમાં “તપ” ગરછના નાયક તરીકે વિજયપ્રભસૂરિનું નામ છે એટલે એ વિ. સં. ૧૦૧૦ પછીની કૃતિ છે.
ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં અથવા દેવવંદનમાં આવતાં સૂત્રને અંગે ઉપધાન વહન કરાતાં હોઈ એના છ પ્રકાર પડાયા છે. પહેલી ઢાલમાં પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા પ્રકારનાં ઉપધાનને અંગેનાં સૂત્રોનાં નામ, એને વહન કરવાના દિવસોની સંખ્યા, એને અંગેની તપશ્ચર્યા અને વાચના તેમ જ આલોચનાની બાબત રજૂ કરાઈ છે. બીજી ઢાલમાં માળ” પહેરાવવાને લગતી તૈયારીનું વિસ્તૃત વર્ણન છે. ત્યાર બાદ બાકીનાં બે ઉપધાનેને અંગે માહિતી અપાઈ છે. “કલશ'માં મહાનિશીથના ઉલ્લેખપૂર્વક ઉપધાનનું મહત્ત્વ દર્શાવાયું છે. એમાં રચનાવર્ષ અપાયું નથી.
લતા ૩૦: ગુણસ્થાનગર્ભિત વીરસ્તવન
આ ગુજરાતી પદ્યાત્મક કૃતિ નીચે મુજબનાં ચૌદ ગુણસ્થાનકેની આછી રૂપરેખા રજૂ કરે છે –
(૧) મિથ્યાત્વ, (૨) સારવાદન, (૩) મિશ્ર, (૪) અવિરત, (૫) દેશવિરત, (૬) પ્રમત્ત, (૭) અપ્રમત્ત, (૮) અપૂવકરણ, (૯) અનિવૃત્તિબાદર-સંપાય, (૧૦) સુમ–સંપાય, (૧૧) ઉપશાંતમૂહ, (૧૨) ક્ષીણમેહ, (૧૩) સગી કેવલી અને (૧૪) અગી કેવલી. - આ કૃતિની પહેલી કડી તેમ જ અંતમાંની બે કડી જે ગૂ. ક. (ભા. ૨, પૃ. ૧૨-૧૩)માં નીચે મુજબ અપાઈ છે – ૧ આ સ્તવનને ઉલેખ શાંસુમાં નથી. આની એક હાથપથી સંબઈમાં (અનંતનાથજી જ્ઞાનભંડાર)માં અને એક પાલીતાણામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org