SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લતા ર૨] મધ્યવત કવન-કુંજ ગચ્છનાયક વિજ્યપ્રભસૂરિ ઉપર લખેલ વિજ્ઞપ્તિપત્ર છે. મેઘદૂતના અનુકરણરૂપ વિષયવાળા આ ખંડકાવ્યને પ્રારંભ ધપુરના પાર્શ્વનાથને પ્રણામ કરીને કરાય છે. પ્રથમ પદ્યમાં કર્તાએ પિતાનું સંક્ષિપ્ત નામ “વિનય દર્શાવ્યું છે. સાથે સાથે આ કૃતિને લેખ કહી એનું નામ “ઇન્દુદુત’ જણાવ્યું છે. લે. –૭માં યેધપુરનું એનાં જિનમંદિરે વગેરે પૂર્વકનું વર્ણન છે. લે. ૮-૯માં પિતે વેધપુરમાં આચાર્યના આદેશથી ચાતુર્માસાથે રહ્યાનું અને ભાદરવાની પૂર્ણિમાની રાત્રિએ એક પ્રહર વીતતાં ચન્દ્રનું દર્શન કર્યાનું કહ્યું છે. લે. ૧૦માં ચન્દ્રનું સ્વાગત, લે. ૧૧માં ચન્દ્રની અને એની રોહિણું તેમ જ અન્ય પત્નીઓની તથા પુત્ર બુધની કુશળતા, લે. ૧૩માં ચક્રનું પૂર્વ વિદેહથી અહીં ભરતમાં આગમન, લે. ૧૪માં ચન્દ્રને આરામ લેવાનું સૂચન, લે. ૧૫માં ચન્દ્રના મસ્તકમાં જિનબિંબનું ચિહ્ન હેઈ એનું વન્ધત્વ, છે. ૧૮માં પોતે કરેલી અભ્યર્થના પ્રત્યે સાવધાન રહેવા ચન્દ્રને વિજ્ઞપ્તિ, લે. ૧૯-૨૧માં ચન્દ્રના પિતા સમુદ્રનાં દાન, લે. ૨૨માં ચન્દ્રના પાંચ બંધુરૂપ પાંચ કલ્પવૃક્ષને, કલે. ૨૩માં એની ભગિની લક્ષમીને પ્રભાવ અને લે. ૨૪માં ચન્દ્રની પત્ની ૨જનીનું સત્કાર્ય, કલે. ૨૬માં ચન્દ્ર જેવા પુત્રથી રત્નાકરનું ગૌરવ, લે. ર૭માં પ્રાર્થનાને રવીકાર કરવા અનુરોધ, તેમ જ . ૨૯-૩ભાં ચન્દ્ર દ્વારા એના ભાણેજ જયંત, બનેવી કૃષ્ણ અને બેન લક્ષ્મીનાં સામર્થ્ય અને સત્કાર એમ વિવિધ બાબતોને સ્થાન અપાયું છે. આમ લે. ૧૦-૩૦ ચન્દ્ર સંબંધી છે. લે. ૩૧માં કવિ ચન્દ્રને સૂર્યની પુત્રી (તાપી)ના તીરે આવેલા સૂર્યવંગ (સુરત) જઈ “તપ” ગચ્છના નાયકના દર્શન કરવાનું કહે છે ૧ આ નામને સ્પષ્ટ ઉલેખ ઈન્દુદૂતમાં નથી, પરંતુ અન્ય સાધનોને આધારે આમ ઉલેખ કરાય છે. જુઓ વિ. વિ. (પૃ. ૭, ટિ). ૨ આને રૂટે “લઘુકાવ્ય, વિશ્વનાથે ખંડકાવ્ય, અને સાહિત્યદર્પણના એક ટીકાકાર હરિનાથે “ઘાત કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004885
Book TitleVinay Saurabh
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaymandir Smarak Samiti Rander
Publication Year1932
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy