________________
[૯] રામ-લક્ષ્મણને માતાઓના સમાગમ
: ૩૫૫ :
"
વધારવા લાગ્યાં. એ પ્રમાણે સાકેતનગરી અધિક શાલવા લાગી. એ પ્રમાણે રાક્ષસસુભટાના શિલ્પિએ દેવનગરી સરખી સાકેતપુરી અનાવીને રામને સમાચાર આપ્યા કે, આવી નગરી તૈયાર થઈ છે' તેથી રામ ગમન કરવા માટે અધિક ઉત્સુક અન્યા: સુકૃતકના ઉદય થાય અને મનુષ્યને તેનાં ફૂલ ભાગવવાના યાગ થાય, ત્યારે અચિન્તિત સુંદર એવા સમગ્ર પદાર્થની પ્રાપ્તિ થાય છે, માટે હું લેાકા! તમે સતત સુન્દર તપનું સેવન કરો કે, જેથી વિમલતર યથાર્થી સુખનું સેવન કરી શકાય. (૫૬) પદ્મચરિત વિષે ‘સાકેતપુરી-વર્ણન ' નામના અઠ્ઠોત્તરમા પના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૮]
•
[૯] રામ-લક્ષ્મણને માતાઓના સમાગમ
'
હવે સેાળમા દિવસે પ્રભાતસમયે જેમને વિદાય કરવા માટે યાગ્ય ઉપચારા કરવામાં આવ્યા છે, તે રામ અને લક્ષ્મણ પુષ્પક વિમાનમાં આરૂઢ થયા. વિમાન, હાથી, રથ અને અશ્વો ઉપર આરૂઢ થએલા તે સર્વે વિદ્યાધર સુભટો પણ આકાશમાર્ગે રામની સાથે સાકેતપુરી તરફ ચાલ્યા. રામના ખેાળામાં બેઠેલી સીતાએ પતિને પૂછ્યું. કે, ‘જમૂદ્રીપની મધ્યમાં રહેલ અતિશય મહાન ઉંચું આ શુ દેખાય છે?' રામે સીતાને કહ્યું કે, ‘જિનેશ્વરાના જ્યારે જન્મ થાય છે, ત્યારે જેના ઉપર તેમનેા મહાજન્માભિષેક થાય છે, તે ઘણાં રત્નાથી ચમકતા શિખરસમૂહવાળા મેરુ નામના સહુથી માટા પર્વત છે. '‘હે ભદ્રે! મેઘના સમૂહ સરખું શ્યામ કાન્તિવાળું, વિવિધ પ્રકારનાં વૃક્ષા, કળા અને પુષ્પાની પ્રચુરતાવાળું, જ્યાંથી તારુ' અપહરણ થયું હતું, તે આ દંડકારણ્ય છે.
હે સુન્દરિ! નિર્માંળ જળના કલ્લેાલવાળી આ કરવા નામની મહાનદી છે, જેના કિનારા ઉપર તે... સાધુઓને પ્રતિલાલ્યા હતા. હે સુન્તરિ ! આ વંશગિરિ પર્વત દેખાય છે કે, જ્યાં કુલભૂષણ અને દેશભૂષણ મુનિવરેશને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે પ્રિયે ! ભવન-ઉદ્યાનાથી સમૃદ્ધ આ તે નગર છે કે જ્યાં કલ્યાણમાલાના પિતા વાલિખિલ્ય વસે છે. હે ભદ્રે! આ દશાનગર છે કે, જ્યાં અનન્યદૃષ્ટિવાળા કુલિશકરાજા અને તેની રૂપમતી પ્રિયા વસે છે. ત્યાંથી ઉલ્લ`ધન કરી આગળ ચાલ્યા ત્યારે સીતાએ પૂછ્યું કે, ‘હે સ્વામિ! આ દેવનગરીની આકૃતિ સરખી કઇ મુખ્ય નગરી દેખાય છે ?' ત્યારે રામે કહ્યુ ‘હે સુન્દર! મને અતિવલ્લભ વિદ્યાધરીએ કરેલી શાલાવાળી મનને આહ્લાદ ઉત્પન્ન કરનારી સાકેતપુરી છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org