________________
૧૦ દશમુખ અને સુગ્રીવનું પ્રયાણ–સહસ્ત્રકિરણ અને અનરણ્યની દીક્ષા–૮૫. રાવણનો દિગ્વિ
જય-૮૬. સહસ્ત્રકિરણની જલક્રીડા, રાવણની સેના સાથે સહસ્ત્રકિરણનું યુદ્ધ-૮૭. સહસ્ત્રકિરણ
અને અનરણ્ય સ્વીકારેલ પ્રવજ્યા-૮૯. ૧૧ મત યજ્ઞનો વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ યજ્ઞ ઉત્પત્તિકથા, નારદ અને
પર્વતને વિવાદ–૧૦. નારદને જીવન-વૃત્તાન્ત-૯૨. યજ્ઞ આર્ષ અને અનાર્ષ–૯૩. તાપની, ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રાવણ પ્રત્યે જનતાનો પ્રેમ, રાવણ કેવો હતો ?-૯૫. વર્ષાકાલ-૬. રાવણનું વૈતાઢય-ગમન, ઇન્દ્રબંધન અને લંકાપ્રવેશ-રાવણુપુત્રી મનોરમાને વિવાહ, મધુકુમારને પૂર્વભવ અને શવરત્નોત્પત્તિ-૯૭. નલકુબર સાથે રાવણનું યુદ્ધ-૧૦૦. ઈન્દ્ર સાથે રાવણનું યુદ્ધ-૧૦૧. રાવણને લંકાપ્રવેશ-૧૦૪, ઈન્દ્રનું નિર્વાણગમન-૧૦૫. ૧૪ અનંતવીર્યને ધર્મોપદેશ-૧૦૮. શ્રમણધર્મ–૧૧૧. દેવ
વિમાને, દેવ અને તેમનાં સુખ-૧૧૩. શ્રાવકધર્મ–૧૧૪. ૧૫ અંજનાસુંદરીને વિવાહ–હનુમાન-ચરિત્ર, અંજનાસુંદરી-ચરિત્ર-૧૧૭. કામની દશ દશાઓ
૧૧૯. પવનંજયને અંજનાનાં દર્શન અને તેના પ્રત્યે વિરાગ-૧૨૦. ૧૬ પવનય અને અંજનાસુંદરીનું મિલન–૧૨૩. ૧૭ અંજનાને બહિષ્કાર અને હનુમાન પુત્રનો જન્મ– ૨૮. અંજનાને પૂર્વભવ-૧૩૦
અંજનાએ પુત્રને જન્મ આપે-૧૩૨. ૧૮ પવનંજય તથા અંજનાસુંદરીને સમાગમ-૧૩૪. ૧૯ વરુણને પરાજય અને રાવણનું રાજ્ય–વરુણ સાથે રાવણનું યુદ્ધ-૧૩૭.
તીર્થકરે, ચક્રવતીઓ, બલદેવો આદિનું કીતન-તીર્થકરના પૂર્વભવના ગુઓનાં નામ૧૪૦. તીર્થંકરના છેલ્લા દેવભવો, તીર્થકરોની જન્મનગરી, માતા-પિતા, નક્ષત્ર, જ્ઞાનવૃક્ષો અને નિવણુસ્થાને-૧૪૧. પાપમ, સાગરોપમ, ઉત્સપિણી વગેરે કાળનું સ્વરૂપ-૧૪૩. કુલકરે, તીર્થકરોનાં આયુષ્ય-જિનાન્તરમાં થએલા ૧૨ ચક્રવર્તીઓ અને તેના પૂર્વભવો-૧૪૫. સનસ્કુમાર ચક્રીનું ચરિત્ર–૧૪૬, પુણ્ય-પાપફલ, વાસુદેવ અને તેને સંબન્ધવાળાં થાનકે-૧૪૮. બલદેવો.
અને તેને સંબંધવાળાં વિવિધ સ્થાનકે-૧૪૯. ૨૧ મુનિસુવ્રત, વજુબાહુ અને કીર્તિધરનું માહાત્મ-વન–હરિવંશની ઉત્પતિ, મુનિસુવત
જિનચરિત્ર-૧૫૧. જનકરાજાની ઉત્પતિ-૧૫ર. સંસાર, બંધ અને મેક્ષનું સ્વરૂપ, વજબાહુની.
દીક્ષા-૧૫૪. કીર્તિધરની દીક્ષા-૧૫૫. ૨૨ સુકેશલનું માહાસ્ય અને દશરથને જન્મ ૧૫૬. ૨૩ બિભીષણનું કથન–૧૬. ૨૪ કેકેયીને વિવાહ અને વરદાન પ્રાપ્તિ-૧૬. ૨૫
ચાર ભાઈઓ-૧૬૫. ૨૬ સીતા અને ભામંડલના જન્મ-૧૬૭. માંસત્યાગને ઉપદેશ, માંસભક્ષણથી નરકવેદનાનું
વર્ણન-૧૬૮. ૨૭ રામે સ્વેચ્છાને આપેલે પરાજય-૧૭૨. ૨૮ રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાતિ-૧૭૫.
૨૯ દશરથને વૈરાગ્ય, સવભૂષણ મુનિનું આગમન-૧૮૨. ૩૦ ભામંડલને ફરી મેળાપ-૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org