________________
૧
સૂત્ર વિધાન—મ’ગલાચરણુ-૧. ગ્રન્થનામકરણ, શરીરના ભિન્ન ભિન્ન અવયવેાની સાથેકતા-ર. આ ચરિત્ર ગ્રન્થમાં આવતા વિષયેાની અનુક્રમણિકા-૩.
૨
3
४
૫
શ્રીવિમલસૂરિ–રચિત પ્રાકૃત પઉમ(પદ્મ)ચરિત્રના ગૂજરાનુવાદની અનુક્રમણિકા
શ્રેણિક-ચિન્તાવિધાન—મગધ વહુÖન, રાજગૃહનગર–વ ન-૭. શ્રેણિક રાજાનું વર્ણÖન, મહાવીર ભગવંતનું ચરિત−૮. વીરભગવંતની ઇન્દ્રે કરેલી સ્તુતિ, સમવસરણુનું વર્ણન ૧૦.
G
વિદ્યાધરલેાકનુ વર્ણન—શ્રેણિકનું ગૌતમસ્વામી પાસે જવું અને પ્રશ્ન કરવા-૧૫. દાનલ, કુલકર્। અને શ્રીઋષભસ્વામીનું રિત-૧૭. મેરુપર્યંત-વન, તથા ભગવંતના અભિષેક ૧૯. તે સમયની સ્થિતિ અને ઋષભદેવે સ્થાપેલ લેાકસ્થિતિ, ઋષભપ્રભુની પ્રવ્રજ્યા ૨૧. નમિ-વિનમિનુ આગમન અને વિદ્યાધર લેકનુ` વન—૨૨.
લાસ્થિતિ, ઋષભ-માહ(બ્રાહ્મણ)ના અધિકાર—પ્રભુને કેવલજ્ઞાન પ્રગઢ થવું”-૨૪. ધર્મોપદેશ, ભરત–બાહુબલી યુદ્ધ અને બાહુબલીની દીક્ષા-ર૫. માહણુ(બ્રાહ્મણુ)વની ઉત્પત્તિ-૨૭. ઋષભદેવ અને ભરતનું નિર્વાણુ–૨૮.
રાક્ષસવ'શ-અધિકાર-વિદ્યાધરવંશ-૨૯. અજિતનાથ ભગવાન, સગર ચક્રવર્તી ૩૧. લંકા નગરી–૩૪. સગર ચક્રીના પુત્રનું અષ્ટાપદગમન-૩૯. ભગીરથનેા પૂર્વભવ-૩૮. મહારાક્ષસના પૂર્વભવા અને પ્રત્રજ્યા-૩૯. રાક્ષસવ’શ-૪૦.
૬ રાક્ષસે। અને વાનરોના પ્રવ્રજ્યા-વિશન અધિકાર—વાનરવંશ-૪ર, વાનરવંશની ઉત્પત્તિ૪૫. ડિકેશીને દીક્ષા લેવાનુ` પ્રયેાજન-૪૬. ડિકેશી તથા મહેાધિરવના પૂર્વભવ–૪૮. શ્રીમાલાના સ્વયંવર અને યુદ્ધ-વર્ણન-૪૯.
દશમુખ-રાવણની વિદ્યા-સાધના—ઇન્દ્રના જન્મ-૫૪. લેાકપાલની ઉત્પત્તિનું વણુ*ન–૫૬. રત્નશ્રવાને વૃત્તાન્ત-૫૭. રાવણુ વગેરેના જન્મ-૫૮. રાવણ આદિએ કરેલી વિદ્યાસાધના-૫૯. L દુશમુખે કરેલ લકા-પ્રવેશ—રાવણના મતદાદરી સાથે વિવાહ-૬૪, 'ભક અને ખિભીન ષષ્ણુના વિવાહ તથા ઇન્દ્રજિત્ વગેરેના જન્મ-૬૬. રાવણુ-વૈશ્રમણુના યુદ્ધનું વન ૬૭. હરિષે ચક્રવર્તીનું ચરિત૭૧. ભુવન,લકાર હાથી-૭૪. રાવણે કરેલા યમવિજય–૭૫. લવણુસમુદ્ર કેવા હતા ?-૭૬.
- વાલિનિર્વાણગમનવાલિ–સુગ્રીવને વૃત્તાન્ત, ખરદૂષણને ચન્દ્રનખાની સાથે વિવાહ–૯. વિરા તિના જન્મ, વાલિ અને રાવણનુ* યુદ્ઘ-૮૦, રાવણુનું અષ્ટાપદ-ગમન અને વાલિમુનિ દ્વારા પરાભવ−૮૧. રાવણુનું અષ્ટાપદે ઉતરાણ−૮૨. અષ્ટાપદ પર રહેલા જિતેાની રાવણે કરેલી સ્તુતિ, ધરણેન્દ્ર પાસેથી પ્રાપ્ત કરેલી શક્તિ અને સ્વદેશાગમન-૮૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org