________________
: ૨૭૭ :
[૫૩] હનુમાનનું લંકા—ગમન
6
આ પ્રમાણે પેાતાનું અલ નાશ પામેલું દેખીને ઈન્દ્રજિત્ હનુમાનને માણેાથી આચ્છાદિત કરવા લાગ્યા. શત્રુએ છેડેલા ખાણેાના સમૂહને દેખીને હવે હનુમાન પણ પોતાના ચપળ હાથથી આકાશમાં તીક્ષ્ણ અર્ધચન્દ્રાકાર ખાણેાથી તેને તેાડી નાખવા લાગ્યા. ઇન્દ્રજિતે છેાડેલા મહામાગરને પકડીને હનુમાને એકદમ સામે મહાશિલા ફૂંકી. ચપળ હાથવાળા ઇન્દ્રજિતે હનુમાન ઉપર સ્ફટિકશિલા, પર્વત તેમ જ શક્તિએના સમૂહ ફૂંક્યા, ત્યારે હનુમાન પણ આવતા આયુધાને નિવારણ કરવા લાગ્યા. આ પ્રમાણે લાંબા કાળ સુધી યુદ્ધ કરીને પછી ઈન્દ્રજિતે હનુમાનને એકદમ ચંદ્રનાં કિરણા સરખા ઉજ્વલ નાગપાશાથી માંધ્યા. ઇન્દ્રજિતે પોતાના સુભટાને કહ્યુ કે, આ દુષ્ટ હનુમાનને જલ્દી મજબૂત સાંકળથી ખાંધીને મારા પિતાજીને અર્પણ કરા.’ નગરલેાકેા મામાં દેખી શકે તે પ્રમાણે ખાંધેલા હનુમાનને રાવણની સભામાં લઈ ગયા અને લંકાધિપને કહ્યુ કે, ‘હે પ્રભુ ! આ દુષ્ટને પકડી લાવ્યા છીએ ' ત્યાર પછી રાવણના પુરુષા હનુમાનના દ્દાષા અને ગુન્હાએ કહેવા લાગ્યા કે, ‘સુગ્રીવ અને રામે સીતાની પાસે આ ક્રૂત તરીકે મેકલ્યા છે. હે સ્વામી ! આણે મહેન્દ્રનગરને વિધ્વસ્ત કર્યું. અને તેના રાજાને હાર આપી, દધિમુખદ્વીપમાં તેણે સાધુઓના ઉપસર્ગ દૂર કર્યા. હે મહાયશ! ગન્ધની ત્રણ સુન્દર પુત્રીઓને આણે કિષ્કિશ્વિમાં એકદમ રામની પાસે માકલી આપી છે. વજાના કિલ્લાને નાશ કરીને યુદ્ધમાં તેણે વજામુખને મારી નાખ્યા છે. લંકાસુંદરી પણ તેની અભિલાષા કરીને ચાલી ગઇ છે. પેાતાની સેનાને બહાર રાખીને અનેકવિધ વૃક્ષાથી શૈાભિત આપણું પદ્મોદ્યાન તેણે વેર-વિખેર કરી ઉજ્જડ બનાવ્યું છે. ‘હે પ્રભુ ! રત્નોથી શેભિત આપણાં હજારા ભવનાના વિનાશ કર્યા છે, તથા ખાલ અને વૃદ્ધોથી યુક્ત આખી નગરીને પારાવાર નુકશાન કર્યું છે.' આવા પ્રકારના તેના દેષા સાંભળીને ક્રાધાયમાન રાવણે કહ્યું કે, ' જલ્દી આને મજબૂત સાંકળમાં જકડી લેા અને તેના હાથ-પગ આંધી લે. રાષાયમાન થએલા રાવણે કાર અને આકરાં વચનાથી સભા વચ્ચે હનુમાનને ફાવે તેમ ઠપકાચેર્યાં. કેવી રીતે ?—
“હે નિર્લજ્જ ! અધમ વાનર ! ગુણહીન ! તું ખેચર-સુભટો વિરુદ્ધ થઈને જમીન પર ચાલનારનું દૂતકાય કરે છે ? અકુલીન પુરુષના શરીર ઉપર તેને જશુાવનાર તેવાં ચિહ્નો હેાતાં નથી, દુરાચારથી વનારજ પેાતાનું કુલ પ્રગટ કરનાર થાય છે. તું પવન જય પિતાથી ઉત્પન્ન થયા નથી, કેાઈ ખીજાથી ઉત્પન્ન થયા છે. હું અધમપુરુષ ! નિન્દનીય દુરાચારીએથી તું ઉત્પન્ન થયા છે. હજારા ઉપકારો નવા નવા સન્માન-દાન અને વૈભવથી જો મે' તને પેાતાના ન કર્યાં, તેા બીજો તને કયા પ્રકારે પેાતાના કરીને ગ્રહણ કરી શકશે ? જગલમાં ઘણા શિયાળા શું સિંહના આશ્રય નથી લેતા ? પરન્તુ આ જગતમાં સજ્જન પુરુષા કદાપિ નીચને પ્રસન્ન કરી શકતા નથી.” રાવણનાં આવાં દુચના સાંભળીને હનુમાન હસીને કહેવા લાગ્યા કે, ‘હૃદયમાં રહેલા ધર્મવાળા ઉત્તમ પુરુષાનાં મુખા સદા ધ્રુવચનના સંગથી રહિત હાય છે. વાનરસેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org