________________
[૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ
: ૧૮૧
આવા પ્રલયકાળ સરખા બની રહેલા બનાવાના સમયે સર્વાં નરેન્દ્રો સમક્ષ રામે તે ઉત્તમ ધનુષને દારી ચડાવી. તે સમયે દેવા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, તેમ જ જય શબ્દની ઉદ્ઘાષણા, વાજિંત્રાના શબ્દો, તથા બહુ સારૂ કર્યું", બહુ સારૂં થયું.' તેમ ખેલવા લાગ્યા. વર્ષાકાળમાં નવીન મેઘની શકાથી જેમ મારા કેકારવના શબ્દો બેલે, તેમ રામે દપ સહિત ઉત્તમ ધનુષના પ્રચ'ડટકારવ કર્યાં. તે સમયે સમુદ્ર ખળભળવા લાગ્યા, જનસમુદાય પણ ક્રમે ક્રમે સ્વસ્થ થયેા. તે સમયે વિશાલનેત્રવાળી સીતા રામનુ અવલાકન કરવા લાગી. ઉલ્લાસ પામેલા રામપવાળી, સ્નેહસંબન્ધથી ઉત્પન્ન થએલા પરિતાષવાળી, હાથીની જેમ લીલાથી ચાલતી ચાલતી રામની પાસે આવી પહોંચી. ધનુષને ઉતારીને સીતાની સાથે પેાતાના આસન પર સુખપૂર્વક બેઠેલા રામ રતિ સાથે કામદેવ હાય તેવા શે!ભતા હતા. વળી લમણે પણ તે ધનુઅને હ પૂર્વક વલયાકાર સરખું બનાવ્યું અને ખળભળતા સમુદ્ર સરખા નિષિ થાય, તેમ નથી ખે...ચ્યું. તેમનું આવા પ્રકારનું પરાક્રમ સાક્ષાત્ દેખીને સર્વે વિદ્યાધરા ભયથી ઉદ્વેગવાળા થયા, ત્યાર પછી તેમને પણ ગુણવાળી અઢાર કન્યાઓ આપી. વિદ્યાધરા એકદમ ચક્રવાલપુરમાં ગયા અને અનેલ સર્વ વૃત્તાન્ત કહ્યો, તે સાંભળીને ચન્દ્રગતિ મનમાં દુભાયા. દૃઢક્તિ અને કાન્તિથી પરિપૂર્ણ રામને દેખીને તે સમયે પ્રતિએધ પામેલા ભરત શેાચવા લાગ્યા કે, મારાં અને તેનાં ગેાત્ર અને પિતા એક છે, પરંતુ પહેલાના ભવમાં કરેલા પુણ્યના કારણે રામ અધિક ભાગ્યશાળી છે. પેાતાના કના પ્રભાવથી પદ્મત્તલ સરખા નેત્રવાળા, પદ્મ-કમળ સરખા મુખવાળા, પદ્મના ગ સમાન ગૌરવ વાળા પદ્મ એટલે રામની આ ભાર્યા થઈ.
2
સર્વાં કલા અને શાસ્ત્રમાં કુશલ એવી કૈકેયીએ પેાતાના પુત્રને ચિંતાવાળા જાણીને ભરતકુમારના સદ્ભાવેા પતિને પ્રગટપણે જણાવ્યા કે, ‘હે સ્વામી ! આ ભરતનું મન અતિશય શાકાતુર થએલું છે, માટે એવા કેાઇ જલ્દી ઉપાય કરે કે, જેથી તેના ચિત્તમાં નિવેદન થાય. આ મિથિલામાં જનકરાજાના ભાઈ કનક નામના છે, તેની સુપ્રભા નામની ભાર્યાને સુભદ્રા નામની શ્રેષ્ઠ કન્યા છે. જ્યાં સુધી ભરત પરમનિવેદન પામે, ત્યાં સુધીમાં રાજાઓની હાજરીમાં જલ્દી તેના સ્વયંવરની ઘેાષણા કરાવેા. ‘સલે એમ થાઓ.’ તે સમગ્ર વાત દશરથે કનકને કહી, પછી જલ્દી સર્વે રાજાએને આમંત્ર્યા, જેએ પેાતાના નિવાસમાં પહેઊંચી ગયા હતા, તેઓ પણ ત્યાં આવી ગયા. ક્રમસર રાજાએ બેસી ગયા એટલે કનકની પુત્રી સુભદ્રા ત્યાં આવી અને બીજા રાજાઓના ત્યાગ કરીને ભરતને વરી. હે શ્રેણિક! આ દુર્જન કર્માની વિચિત્ર સ્થિતિ તા દેખા કે, ભરત વૈરાગ્ય પામ્યા, પણ પાછળથી તેની ભાર્યાએ તેને માહિત કર્યાં. માંહેામાંહે એકબીજા સવે રાજાએ ખેલવા લાગ્યા કે, જે પૂČભવમાં જેની ભાર્યાં નિર્માણ થઈ હાય, તે તેને પ્રાપ્ત થાય છે. મેાટા વૈભવથી રામે સીતા સાથે લગ્ન કર્યું. ભરતે પણ તે જ નિયેાગ અને કરણથી કનક-પુત્રી સુભદ્રા સાથે લગ્ન કર્યું. સર્વે રાજાએ આ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org