________________
(૧૬૬)
૧
જન્મ સાર્થક્તાજનુની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સુર;
નહિ તે રહેજે વાંઝણી, મત ગમાવતી નુર. વળી કોઈની પાસે હાથ ધરે તે જાણશ નહિ. તેમ એ તે બીલકુલ જણશ નહિ કે માગતાને નીરાશ કરે. ગુરૂ અને ચેલે–ગુરૂ લોભી ચેલા લાલચુ, દેન ખેલે દાવ
ડુબે દોઉ સંસારમેં, બેઠે પથ્થરકે નાવ. અંતર તપાસ–બૂરા બૂરા કયા કહે, બુરા ન જગમેં કય;
જે ઘટ છે જે આપકા, તુજસે બુરા ન હોય. કયાંથી લાભ થાય-એરણુકી ચેરી કરી, દયે સાયનું દાન;
ઉપર ચડકે દેખતા, કબ આવે વિમાન. રાગ દ્વેષ ટાળે–રાગ દ્વેષ જાકું નહીં, તાકુ કાળ નહિ ખાય;
કાળ જીત જગમેં રહે, એહ ઉત્તમ ઉપાય. મરણને ભય-મરંગે મર જાયંગે, દાટા રહેગા દામ,
એક દિ ઐસા આયગા, દુનિયા ફના મકામ. હાથથી ખર–રાવણ ના કુચ્છ લેગયા, કરણ ગયા ન ખાય;
હાથ પસારી જાયગા, કેડી ગમે જે હાય. ખાજે પીજે ખરચજે, જેવી જેને આસ.
વિશલદેવ અજમેરને, કાંઈ ન લઈ ગ્યા પાસ. એ બને દુશમન-જરા કુતી યવન સસો, જમ આહેડી જોય;
દે દુશ્મન બીચ ઝુંપડી, કુશલ કહાંસે હેય. અનાદન ફકી–અનુમોદનસેં ફળ વધે, નિંદાસે ઘટ જાય;
સુકૃત કી અનુમોદના, પાપ નિંદામાં લાય. ત્રણને સ્વભાવ– રાજા વાજાં ને વાંદરા, ત્રણને એક સ્વભાવ
નીચું પતે પર હરે, ઊંચા ઉપરે ભાવ. રાણું પાછું ને ગાડરાં, ત્રણને એક સ્વભાવ ઉંચું પિતે પરહરે, નીંચા ઉપરે ભાવ. જમ જમાઈને જાયકા, ત્રણને એક સ્વભાવ; એ લીધું એ લેશેને, દ્વીધા ઉપરે ભાવ. કાંટો કુમાણસ કુતરૂ, ત્રણને એક સ્વભાવ એ વળગ્યું એ વળગશે, વળગ્યા ઉપરે ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org