________________
(૧૬૭)
જીભથી જણાય-પરિયા કેમ પૂછીયે, જીભ જણાવે જાત;
ફાટે પણ ફીટે નહિં, પડી પટોળે ભાત. વચન થકી વરતાય છે, ખાનદાન નાદાન,
ખેડુત પંડિત ખારવા, અણુણી કે ગુણવાન. ચડતી પડતી–કે દિન મંદિર માળીયા કો દિન છપર ખાટ;
કે દિન ભેંય પથારીયે, ભુખ્યા ન મળે ભાત. ઘડી ઘડીયાળાં વાગીયાં, દેખી દાખવે દાવ વારા કેડે વારે આવશે, ક્યું ઘડીયાળી ધાવ. જબ જનમ તબ મરણ, જબ ચેરી તબ ચે;
ચોરી તે ટાળી ટળે, ન ટળે વેરણ ચે. વખત વિચારે- આજકાલની ખબર નહિં, કરે કાલની વાત;
જીવ ઊપર જમડા ફરે, ક્યું તેતર પર બાજ. તે કેઈને નહિ રાજા કુણકા ગોઠીયા, સુણ છે ઘેલીદાસ;
કબહુ પાટ બેસારી દે, કબહુ દેત વનવાસ તે ત્રણ કોના છે-રાજા કુનકા ગઠીયા, જેગી કુનકા મિત;
વેશ્યા કુનકી હે , કુણ વેશ્યાકે કંત. તેણે સ્વાથી છે-રાજા ગરજકા ગોઠીયા, જેગી ધુનીકા મિત;
વેસ્યા હે વ્યકી સ્ત્રી, કામ વેસ્યાકે કત. તે કેઈના નહિં રજપુત ને રેવંત તે, હાથ વછુટયા જાય;
હજાર વર્ષે સેવીયે, પણ નહિ આપણું થાય. જીવતાં જગને છેતર્યા, મુકે છેતર્યા માલી;
સહુ વર્ણને સંગ કરે, ટેટાં મેલજે ટાળી. તે પારકા માટે-બુઢે પરણે બાયડી, અભણ આપીયું રાજ;
બજ ઉપાડે બળધીયે, એ સહુ પરના કાજ. કોઈ વખતે કળે-નિત્ય રહે દરબારમાં, ધકકા ધણીના ખાય;
કઈ દિન લેર સમુદ્રની, દુઃખ દારિદર જાય. તેવા નહિ મળ-ગોકળસે કાનડ ગએ, રહે ગએ આહીર;
શોભા સબ દરબારક, લે ગએ હળધરવીર. થાય તેવા થઈએ-થાય તેવા થઈએ તે, ગામ વચ્ચે રહીયે,
ને નમતા રહીયે તે, ઘણું ગદા ખાઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org