________________
(૧૫) રામ દાતર સાત વધાઈ, હનુએ જાચક હાર, પ્રારબ્ધમાં હોય તે પામી, દેષ કશો દાતાર. સહુ સાથે હળતરા કરે, સહુ સાથમાં રળે; ભેજે ભક્ત એમ કહે છે, ખબર પડશે ખળે. સહુ ભકતને શીરાપુરી, ધના ભક્તને થુલી; આતે કર્મને વાંક કે, રાંધનારીજ ભુલી. એકે કુખે અવતર્યા, આવડો અંતર કયાં; ગાંગાને તળાઈ દડાં, ગલાનો ગોદડી ક્યાં. કર્મ માંહી કરસનીયા, જાને કયાંથી જાવા, કર્મમાં લખ્યું ડેળીયું, તે ઘી કયાંથી ખાવા. હુન્નર કરો ને હજાર; ભાગ્ય વીણ કેડી ન પાવે ઉંદર જ્યાં મેંદી મરે, ત્યાં ભુરંગ વાસ થાવે. કેન કમસે અવતરે, બડે બાપકે પૂત
માગણ માગે પામરી, ઘરમેં નહિ મળે સૂત. પુન્ય પ્રબલતા–જબ લગ તેરા પૂન્યકા, પિયા નહીં કરાર,
તબ લગ તુજકો માફ છે, અવગુણુ કરે હજાર. પુન્ય જે પુરા બહોત હે, ઉદય નહિ તબ પાપ;
સુકે વનકી લાકડી, પ્રજળે આપોઆપ. તોયે મરવું છે–સેના પેરે રૂપા પેર, પેરે પીતાંબર ખાસા,
રૂપીયે ગજની મસરૂ પેરે, તોયે ન જીવન આસા. તે સ્થાન નકામું-જિહાં જીનકે ન પારખે, તિહાં તીનકે ન કામ,
ધોબી બિચારા કયા કરે, દિગંબરકા ગામ. બંધુજન નેહ-કડવા હેયે લીંબડા, શીતળ તેની છાંય,
બંધવ હેજે બેલકા, પણ પિતાની બાંય. મીયાંની ભાવના-માણસ મરે મગેડી કે, હવે રોઝ સરાદ,
ઇસનપરકે કબુ ન મરો, ન હાય સરાદ ફરાદ. સ્ત્રીને બળા-પાંચ કેશે પ્રસિદ્ધ નહિં, નહિં વિદુર વખાણું
અબળા કહે અભાગીયા, કાં ન સર પહાણ. પથ્થરનો ખેદ–પથ્થર કહે સુણ પ્રેમદા, તું ભુલી એણે કામ;
હું મેલા ઉજવલ કરું, તે કયું કરે બદનામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org