________________
(૧૬૪ ) સુખ અને દુઃખ-સુખમેં ધરો ન હર્ષ અતિ, દુઃખમે નહિ દિલગીર;
સુખ દુઃખ સબ હી એકહે, જર્યું મૃગજળકો નીર. એ ખરે જેનાર-માવત્ રહેવું, પર રોકવા !
मात्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पश्यति ॥ કુકમને ધર્મ–જેસે જવર કે જેરસ, ભજન કી રૂચિ જાય;
સેંસે કુકર્મ કે ઉદય, ધર્મ બચન ન સુહાય. દાનત સુધારે--જેસી દાનત હરામકી, એંસી હર પર હોય;
સાહિબકે દરબારમેં, પલ્લા ન પકડે કાય. કહે તેમ કર–કહેતા પણ કરતા નહિં, મુખકા બડા લબાર,
કાલા મુખ લે જાયગા, સાહિબ કે દરબાર તેજ ખરે કામી-સાંમળ નર મુઢ છે, ઘસે ચામસે ચામ;
સાચા કામી સેહી છે, કરે આત્મહિત કામ, ધમના અક્ષર-પથી ૫૦ મર ગયે, પંડિત ભયાન કેય;
અઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સે પંડિત હોય. વખત ન ગુમા-મુરખ નર જાણે નહિ, ક્ષણ લાખેણે જાય;
કાળ ચિતે આવશે, શરણું કે નહિ થાય. અવસર ન ચુકે– અવસર આવે અવશ્ય કર, અવસર એ મત ભૂલ
અવસર ચુક્યા છે તે, માણસ કેડી મુલ. છેવટે સુધારે–ભવબાજી રમતાં ભલે, હારે કદી રમનાર;
છેલ્લી બાજી સુધરે, તે પણ બેડે પાર. આત્મ અનુભ-ગાવે એટલા ગાવયા, જેડે એટલા જોડા;
આત્મ અનુભવ વિનાના, પ્રજાપતિના ઘડાં. એ આટલુણમાં–રાગ વિના જે આરડે, નિધનીયું પિમાય;
નબળુ સબળને ગુણ કરે, આટલુણમાં જાય, ગુણસે જે ગુણ કીયા, તે કઈ દિ ગુણ જોયા
નિર્ગણીસે ગુણ કીયા, આટા ધુળમાં બેયા. ખોટું ન લગાડે-જામે જૈસી બુદ્ધિ હે, તૈસી કહે બનાય
વાંકે બુરો ન માનીયે, લેને કહાંસે જાય. કર્મ વિચિત્રતા–કયા કહું કીરતાર કું, પ્રારબ્ધકા ખેલ
વિભિક્ષણ કું રાજ દીયા, હનુમંત કુખ્યા તેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org