________________
(૧૬૩) તપનો પ્રભાવ –દ્રઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘેર;
તે પણ તપ પ્રભાવથી, કાઢયાં કર્મ કઠોર. વિધિ ટળે ત૫ ગુણથકી, તપથી જાય વિકાર;
પ્રશસ્ય ત૫ ગુણથકી, વીર ધને અણગાર. હરામી વર્તન-મારગમેં મુસલ્લા મળે, ગુડ બુક કરે સલામ;
સાધુ સાધુ વાંદે નહિ, એંસા ચિત્ત હરામ. તે ખરે ફકીર–ફિકર સબકે ખા ગઈ, ફિકર સબકા પીર;
ફિકરકી ફાકી ભરે, એહી બડા ફકીર. ધર્મ આરાધના–આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ,
જન મનરંજના ધર્મનું, મુલ ન એક બદામ. બહ નહિ લે--મન મંજૂષ ગુણ રેણમેં, ચુપ કર દીજે તાલ;
ગીરાક હોય તે લીયે, વાણી વચન રસાળ. પહેલાથી ચેતે–બંધ પડે ચિત્ત ચેતી, શે ઉદયે સંતાપ;
શેક વધે સંતાપથી, છેક નર્કની છાપ. ભવ નહિ હાર–રાત ગુમાઈ સેય કે, દિવસ ગમાયા ખાય,
હીરા જેસા મનુષ્ય ભવ, કોડી બદલે જાય. તજવાં મુકેલ-કંચન તજવું સહેલ છે, નિરિયા તજવી હેલ;
આપબડાઈ ને ઈર્ષા, તે તજવાં મુશ્કેલ. કંચન કામિની–જાતે થે પ્રભુ મિલન કું, બિચમેં ઘેર્યો આન,
એક કંચન દુજી કામિની, કેસે હેય કલ્યાણ પરીને ત્યા-પરનારી ઝેરી છુરી, મત લગાવો અંગ;
રાવણકે દસ શિર ગયે પરનારી કે સંગ. લઘુતાને ધાર–લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતાસે પ્રભુ દૂર
કીડી મુખ સકર બસ, હાથી કે મુખ દુર. લઘુતામું પ્રભુતા બસે, પ્રભુતાસે પ્રભુ દૂર,
લઘુતા આપ હૃદયે ધરે પ્રભુતા હાય હજુર. સંવર આશ્રવ–જિહાં સંવર તિહાં નિર્જરા, જિહાં આશ્રવ તિહાં
પર આગ ૧૭ના મવા હાથી કર,
બંધ;
એંસી વાત વિવેકી, અવર સબી હે ધંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW