________________
(૧૬) ઉદાસ ને મુખી:જ્ઞાની ધ્યાની સુગડ નર, નીત રહત ઉદાસ;
ખર ઘઘુ ને મૂરખ નર, સદા સુખી મહારાજ, જ્ઞાની અને મૂર્ખ–મૂરખ સાથે ગોઠડી, પગ પગ હેય સંતાપ
જ્ઞાની સાથે ગોઠડી, સાચા સુખની છાપ. જ્ઞાની ને વેવાર–જ્ઞાન વિના વ્યવહારક, કયા બતાવત સાચ;
રત્ન કહે કૌ કાચકે, અંતે કાચકો કાચ. સમતાને ધારે–જાકે ઘટ સમતા નહિં, મમતા મગન સદૈવ
રમતા રામ જાણે નહિ, સે પરાધીન જીવ આત્માને ઓળખે-આત્મ જ્ઞાને મગન જે, સ સબ પુગલ ખેલ
ઇંદ્રજાલ કરી લેખ, મીલે ન ત્યાં મનમેલ, તે જ્ઞાની પુરૂષ–૨હત તત્ત્વજ્ઞાની પુરૂષ, બાત વિચાર બિચાર;
મથનહાર તજી છાશકુ, માખણ લેત નિકાર, परोपकार-- परोपकार सतां विभुताय, धर्मस्य त्वरिता गति,
परोपकार पुन्याय, पापाय परपीडनं. મન અને માળા--માળા તો મનકી ભલી, ઔર કાષ્ટકા ભારા;
ચતુરકી તે ચાર ઘડી, મુરખકા જનમારા. આચાર્યનું કત– નવવિધ બ્રહ્મ ગુપ્તિધર, વરજે પાપ ન્યિાણ
વિહાર કરે નવકલ્પીતે, સૂરિ તત્વના જાણું, ખરા અણગાર–પચે ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર
પંચ સમિતિ સમતા રહે, વંદુ તેહ અણગાર. નવિ મુંડિયેણ સમણે, ન કારે બંભણે સમયાએ સમણે હાઈ, નાણેન મુનિ હાઈ નિર્વિધને નિલે પને, નિષ્કામને નિજ કામમાં
જે અલખ રૂપે લક્ષ થાતા, મુનિજને નિજ નામમાં મુનિનું કુટુંબ–જ્ઞાનવિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધી
ન મુનિ સુરપતિ સમતા રૂચિ, રંગે રમે અગાધ. જ્ઞાનીને વર્તાવ– જ્ઞાન કે હમ હૈ ગુરૂ, અજ્ઞાની કે હમ દાસ
ઉને ઉઠાઈ લાકડી, મૈને જેડા હાથ. ચારિત્ર પ્રભાવ–હરિકેશી મુનિ રાજી, ઉપન્ય કુળ ચંડાળ;
પણ નિત્ય સૂર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ.
ચાર્યનું ફળ વિહાર
ન
કર, પાળ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org