________________
સંગ્રાહિક સપાગી વસ્તુ સંગ્રહ, परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिमुदिता परदोषो पेक्षणमुपेक्षा ॥
દુહા. સમકિતાશ્રયી –સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય
સમતિ વિણ સંસારમાં, અરહે પરહ થાય. સમકિત અડપવયણ ધણું, પણ જ્ઞાની કહેવાય; અર્ધ પુદ્ગલ પરાવર્તમાં, સકળ કમળ જાય. સમકિતદ્રષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાલ,
અંતર ગત ન્યારે રહે, ધાવ ખેલાવે બાલ. જ્ઞાની ને કેવળી-જ્ઞાનવંત ને કેવળી, દ્રવ્યાદિક અહિ નાણ;
બુહકલપની ભાષ્યમાં, સરખા ભાખ્યા જાણ. જ્ઞાની અને કર્મ-જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મને બેહ,
પૂર્વ કેડિ વરસે લગે, અજ્ઞાને ક્યાં જેહ, જ્ઞાની ને અજ્ઞાની-જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મને નાશ;
અજ્ઞાની અને વધુ, તેઓ જાય નિરાશ. જ્ઞાનનું મહત્ત્વ–નાણુ સ્વભાવે જીવતે, સ્વપર પ્રકાશક તેહ,
તેહ તણું દીપક સમુ, પ્રણમ ધર્મ નેહ જ્ઞાની અને ક્રિયા-ક્રિયા માત્ર કૃત કર્મ ક્ષય, દર ચૂર્ણ સમાન;
જ્ઞાન કહ્યું ઉપદેશ પદ, તાસ છાર સમજાન. ખજુઆ સમ કીરિયા કહી, જ્ઞાન ભાન સમજેય;
કલિયુગ એહ પટંતરે, બુઝે વીરલા કેય. જ્ઞાની અને મૂખ-જ્ઞાનીને જ્ઞાન મળે, કરે જ્ઞાનની વાત
મૂરખને મૂરખ મળે, આવે લાત લાત. જ્ઞાનીને જ્ઞાની મળે, ત્યાં રસ લૂંટા લંટ
જ્ઞાનીથી મૂરખ મળે, મેટી માથાકૂટ, જ્ઞાની ને અજ્ઞાની-જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુખ રહિત ન કેય
જ્ઞાની ભગવે ધર્યથી, મૂરખ ભેળવે રોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org